Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1282 | Date: 07-May-1988
તારાં દશર્નનો તો માડી, દીવાનો બન્યો છું
Tārāṁ daśarnanō tō māḍī, dīvānō banyō chuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1282 | Date: 07-May-1988

તારાં દશર્નનો તો માડી, દીવાનો બન્યો છું

  No Audio

tārāṁ daśarnanō tō māḍī, dīvānō banyō chuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-05-07 1988-05-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12771 તારાં દશર્નનો તો માડી, દીવાનો બન્યો છું તારાં દશર્નનો તો માડી, દીવાનો બન્યો છું

તારા પ્રેમનો તો માડી, પ્યાસો બન્યો છું

   કર્મો થકી આવી જગમાં, ઘૂમ્યો ખૂબ માયામાં

   અટવાયો છું માડી, ખૂબ મૂંઝાયો છું - તારા...

મોહ-માયાને માડી, દીધાં ન મેં ત્યાગી

જગની માયામાં તો બનતો રહ્યો છું રાગી - તારા...

   અહમે-અહમે તો માડી, ડૂબતો રહ્યો છું

   ના કરવાનું તો માડી, સદા કરતો રહ્યો છું - તારા...

તારી મૂર્તિમાં રે માડી, જગનું સર્વ સુખ દીઠું

તારા મુખમાં તો માડી મેં મારું મુખ તો દીઠું - તારા...

   રાહે-રાહે તો માડી, જગમાં ચાલી રહ્યો છું

   સર્વ રાહમાં માડી, તારી રાહ જોઈ રહ્યો છું - તારા...

તારા ગુણલે રે ગુણલે માડી ગુણ ગાઈ રહ્યો છું

તારી ભક્તિમાં રે માડી, હું ડૂબતો રહ્યો છું - તારા...
View Original Increase Font Decrease Font


તારાં દશર્નનો તો માડી, દીવાનો બન્યો છું

તારા પ્રેમનો તો માડી, પ્યાસો બન્યો છું

   કર્મો થકી આવી જગમાં, ઘૂમ્યો ખૂબ માયામાં

   અટવાયો છું માડી, ખૂબ મૂંઝાયો છું - તારા...

મોહ-માયાને માડી, દીધાં ન મેં ત્યાગી

જગની માયામાં તો બનતો રહ્યો છું રાગી - તારા...

   અહમે-અહમે તો માડી, ડૂબતો રહ્યો છું

   ના કરવાનું તો માડી, સદા કરતો રહ્યો છું - તારા...

તારી મૂર્તિમાં રે માડી, જગનું સર્વ સુખ દીઠું

તારા મુખમાં તો માડી મેં મારું મુખ તો દીઠું - તારા...

   રાહે-રાહે તો માડી, જગમાં ચાલી રહ્યો છું

   સર્વ રાહમાં માડી, તારી રાહ જોઈ રહ્યો છું - તારા...

તારા ગુણલે રે ગુણલે માડી ગુણ ગાઈ રહ્યો છું

તારી ભક્તિમાં રે માડી, હું ડૂબતો રહ્યો છું - તારા...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārāṁ daśarnanō tō māḍī, dīvānō banyō chuṁ

tārā prēmanō tō māḍī, pyāsō banyō chuṁ

   karmō thakī āvī jagamāṁ, ghūmyō khūba māyāmāṁ

   aṭavāyō chuṁ māḍī, khūba mūṁjhāyō chuṁ - tārā...

mōha-māyānē māḍī, dīdhāṁ na mēṁ tyāgī

jaganī māyāmāṁ tō banatō rahyō chuṁ rāgī - tārā...

   ahamē-ahamē tō māḍī, ḍūbatō rahyō chuṁ

   nā karavānuṁ tō māḍī, sadā karatō rahyō chuṁ - tārā...

tārī mūrtimāṁ rē māḍī, jaganuṁ sarva sukha dīṭhuṁ

tārā mukhamāṁ tō māḍī mēṁ māruṁ mukha tō dīṭhuṁ - tārā...

   rāhē-rāhē tō māḍī, jagamāṁ cālī rahyō chuṁ

   sarva rāhamāṁ māḍī, tārī rāha jōī rahyō chuṁ - tārā...

tārā guṇalē rē guṇalē māḍī guṇa gāī rahyō chuṁ

tārī bhaktimāṁ rē māḍī, huṁ ḍūbatō rahyō chuṁ - tārā...
English Explanation Increase Font Decrease Font


Kakaji says

I have become obsessed by your vision, and

I am thirsty for your love and affection.

In such a world through Karma, wandered a lot in illusions.

I am stuck up O'Mother and confused a lot in your love.

O'Mother I have still not deserted love & affection,

In the love of the world, I have become rigid.

I have been drowning in ego, and the things which I am not supposed to do, I am doing those things.

In your idol O'Mother I can see the happiness of the whole world.

Even in your face O'Mother, I can see my face.

O'Mother I have kept walking on the path in the world.

On every path O'Mother, I have been looking out for you.

I have been singing praises, for all your great glory.

Now I have been drowning in your devotion.
Scan Image

Gujarati Bhajan no. 1282 by Satguru Devendra Ghia - Kaka
First...128212831284...Last