Hymn No. 1291 | Date: 18-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-18
1988-05-18
1988-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12780
તારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાય
તારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાય તારી પલકમાં તો માડી, પ્રલય સમાય તારા શ્વાસે શ્વાસે તો શક્તિ રેલાય તારી આંખોમાંથી સદા અમૃત છલકાય તારા શબ્દે શબ્દે માડી, બ્રહ્મનાદ સંભળાય તારી આંખમાં તો માડી, સારું વિશ્વ સમાય માનવ કંઠે કંઠે માડી, તારા ગાન ગવાય ભક્તિ ભાવે ભીંજાતા માડી, તારા ભાવો ઊભરાય તારા ચરણો તો સદા ભક્ત દ્વારે તો જાય તારા હાથ તો માડી, દેતા કદી ના અચકાય અણુ અણુ ભી, શક્તિથી તારી શક્તિ મપાય ગુણલા તારા ગાતાં એક મુખે ના પહોંચાય
https://www.youtube.com/watch?v=LeyPVikVS60
Satguru Shri Devendra Ghia (Kaka)
તારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાય તારી પલકમાં તો માડી, પ્રલય સમાય તારા શ્વાસે શ્વાસે તો શક્તિ રેલાય તારી આંખોમાંથી સદા અમૃત છલકાય તારા શબ્દે શબ્દે માડી, બ્રહ્મનાદ સંભળાય તારી આંખમાં તો માડી, સારું વિશ્વ સમાય માનવ કંઠે કંઠે માડી, તારા ગાન ગવાય ભક્તિ ભાવે ભીંજાતા માડી, તારા ભાવો ઊભરાય તારા ચરણો તો સદા ભક્ત દ્વારે તો જાય તારા હાથ તો માડી, દેતા કદી ના અચકાય અણુ અણુ ભી, શક્તિથી તારી શક્તિ મપાય ગુણલા તારા ગાતાં એક મુખે ના પહોંચાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari jagritimam to maadi, srishti Rachaya
taari palakamam to maadi, pralaya samay
taara shvase shvase to shakti relaya
taari ankhomanthi saad Anrita chhalakaya
taara shabde shabde maadi, brahmanada sambhalaya
taari aankh maa to maadi, sarum vishva samay
manav kanthe kanthe maadi taara gana Gavaya
bhakti bhave bhinjata maadi, taara bhavo ubharaya
taara charano to saad bhakt dvare to jaay
taara haath to maadi, deta kadi na achakaya
anu anu bhi, shaktithi taari shakti mapaya
gunala taara gatam ek mukhe na pahonchaya
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is singing the glory and praises of the Divine Mother. As the whole world is in the motherly hands of the Divine Mother. The whole world is her creation.
Kakaji says to the Divine Mother
In your awareness, the creation is formed
In your eyelids the cataclysm is inserted.
In your every breath the power flows.
From your eye's always nectar flows.
In your every word Brahmnand (universal voice) can be heard.
The whole world gets inserted in your eyes.
By every human's throat your song is sung.
Getting wet in your devotion, emotions for you start rising.
Your footsteps always reach at the door of the devotee
Your hands never hesitate while giving.
In each and every atom your presence and power can be measured.
Your qualities are sung through many mouths.
તારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાયતારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાય તારી પલકમાં તો માડી, પ્રલય સમાય તારા શ્વાસે શ્વાસે તો શક્તિ રેલાય તારી આંખોમાંથી સદા અમૃત છલકાય તારા શબ્દે શબ્દે માડી, બ્રહ્મનાદ સંભળાય તારી આંખમાં તો માડી, સારું વિશ્વ સમાય માનવ કંઠે કંઠે માડી, તારા ગાન ગવાય ભક્તિ ભાવે ભીંજાતા માડી, તારા ભાવો ઊભરાય તારા ચરણો તો સદા ભક્ત દ્વારે તો જાય તારા હાથ તો માડી, દેતા કદી ના અચકાય અણુ અણુ ભી, શક્તિથી તારી શક્તિ મપાય ગુણલા તારા ગાતાં એક મુખે ના પહોંચાય1988-05-18https://i.ytimg.com/vi/LeyPVikVS60/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=LeyPVikVS60
|
|