BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1300 | Date: 23-May-1988
   Text Size Increase Font Decrease Font

જગમાં પ્યારું છે એકજ માડી, તારું એકજ નામ

  No Audio

Jagma Pyaru Chr Ekaj Madi, Taru Ekaj Naam

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-05-23 1988-05-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12789 જગમાં પ્યારું છે એકજ માડી, તારું એકજ નામ જગમાં પ્યારું છે એકજ માડી, તારું એકજ નામ
ભૂલવા છે રે માડી મારે, બીજા બધા નામો તમામ
નામ તારું તો શાંતિ દે, છે સુખ તો એમાં અપાર
તારા નામમાં છે ગુણ એવા ભુલાવે એ તો સંસાર
તારા નામે તર્યા અનેક, છે જગનો એ તો સાર
ખારા પાણીમાં છે મીઠી વિરડી, બુઝાવે પ્યાસ તત્કાળ
કુંદન જેવાં એ તો બનાવે, કથીરને સ્પર્શે તારું નામ
પૈસો એમાં એક ન લાગે, છે જીવ્હાને હૈયાનું ત્યાં કામ
પારસમણિ જેવું છે એ તો, સ્પર્શે સોનું થાય
લેતા એને પ્રેમથી હૈયે, આ ભવસાગર તરાય
Gujarati Bhajan no. 1300 by Satguru Devendra Ghia - Kaka
જગમાં પ્યારું છે એકજ માડી, તારું એકજ નામ
ભૂલવા છે રે માડી મારે, બીજા બધા નામો તમામ
નામ તારું તો શાંતિ દે, છે સુખ તો એમાં અપાર
તારા નામમાં છે ગુણ એવા ભુલાવે એ તો સંસાર
તારા નામે તર્યા અનેક, છે જગનો એ તો સાર
ખારા પાણીમાં છે મીઠી વિરડી, બુઝાવે પ્યાસ તત્કાળ
કુંદન જેવાં એ તો બનાવે, કથીરને સ્પર્શે તારું નામ
પૈસો એમાં એક ન લાગે, છે જીવ્હાને હૈયાનું ત્યાં કામ
પારસમણિ જેવું છે એ તો, સ્પર્શે સોનું થાય
લેતા એને પ્રેમથી હૈયે, આ ભવસાગર તરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jagamāṁ pyāruṁ chē ēkaja māḍī, tāruṁ ēkaja nāma
bhūlavā chē rē māḍī mārē, bījā badhā nāmō tamāma
nāma tāruṁ tō śāṁti dē, chē sukha tō ēmāṁ apāra
tārā nāmamāṁ chē guṇa ēvā bhulāvē ē tō saṁsāra
tārā nāmē taryā anēka, chē jaganō ē tō sāra
khārā pāṇīmāṁ chē mīṭhī viraḍī, bujhāvē pyāsa tatkāla
kuṁdana jēvāṁ ē tō banāvē, kathīranē sparśē tāruṁ nāma
paisō ēmāṁ ēka na lāgē, chē jīvhānē haiyānuṁ tyāṁ kāma
pārasamaṇi jēvuṁ chē ē tō, sparśē sōnuṁ thāya
lētā ēnē prēmathī haiyē, ā bhavasāgara tarāya

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is worshipping the Divine Mother with so much of love & is sharing about the power and essence in the name of the Divine Mother which can help us survive in this world.
Kakaji prays
In the world there is only one beloved name that is yours O'Mother.
Want to forget all the other names in the world.
Just taking your name gives immense happiness & peace.
There is such virtue in your name that just taking it, makes you forget the world.
Many have survived by taking your name, that is the essence of this world.
In the salty water there is sweet weed, so it quenches the thirst immediately.
It feels like becoming a pearl, by just taking your name.
You don't need to spend any single penny as it is the job of the tongue and heart
Your touch is like a philosopher's stone as it converts a stone into gold.
Kakaji in the end concludes
Just to take the Almighty's name with love and pure emotions, it shall help to sail off the emotional ocean of this world

First...12961297129812991300...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall