Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1308 | Date: 26-May-1988
છે સત્ય તો એક માતા, છે બીજી બધી માયા તો એની
Chē satya tō ēka mātā, chē bījī badhī māyā tō ēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1308 | Date: 26-May-1988

છે સત્ય તો એક માતા, છે બીજી બધી માયા તો એની

  No Audio

chē satya tō ēka mātā, chē bījī badhī māyā tō ēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-05-26 1988-05-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12797 છે સત્ય તો એક માતા, છે બીજી બધી માયા તો એની છે સત્ય તો એક માતા, છે બીજી બધી માયા તો એની

સમાવી દે તું હૈયે એને, બીજું બધુંયે ભૂલી

યાદ કરજે નામ તું એનું, કરજે યાદ તું હરઘડી

તું જાણે કે ન જાણે, દરકાર તારી સદાય એણે કીધી

રહી માયામાં રચ્યો-પચ્યો, લીધું જગમાં શું મેળવી

દોષ જોયા ન તારા, દીધો માનવદેહ તને તો ધરી

કર્મો કરાવી પાસે તારી, તોડાવે તારી કર્મની બેડી

આફત પડે કે મળે આરામ, કરજે યાદ એને હરઘડી

છે વ્યાપી એ તો સર્વમાં, છે સર્વશક્તિ એમાં ભરી

બનતું નથી જગમાં એવું, જેની ખબર એને ના પડી

નથી દિન કે રાત પાસે એની, છે સદાય પ્રકાશે ભરી

જગાવવી છે આશા હૈયે, આશા તો સદા એનાં દર્શનની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē satya tō ēka mātā, chē bījī badhī māyā tō ēnī

samāvī dē tuṁ haiyē ēnē, bījuṁ badhuṁyē bhūlī

yāda karajē nāma tuṁ ēnuṁ, karajē yāda tuṁ haraghaḍī

tuṁ jāṇē kē na jāṇē, darakāra tārī sadāya ēṇē kīdhī

rahī māyāmāṁ racyō-pacyō, līdhuṁ jagamāṁ śuṁ mēlavī

dōṣa jōyā na tārā, dīdhō mānavadēha tanē tō dharī

karmō karāvī pāsē tārī, tōḍāvē tārī karmanī bēḍī

āphata paḍē kē malē ārāma, karajē yāda ēnē haraghaḍī

chē vyāpī ē tō sarvamāṁ, chē sarvaśakti ēmāṁ bharī

banatuṁ nathī jagamāṁ ēvuṁ, jēnī khabara ēnē nā paḍī

nathī dina kē rāta pāsē ēnī, chē sadāya prakāśē bharī

jagāvavī chē āśā haiyē, āśā tō sadā ēnāṁ darśananī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is spreading the knowledge and truth that the Almighty is omnipresent in the world, and nothing is hidden from it in the world. The things which it wants to happen that only happens in the world.

Kakaji expresses

The truth is only one that is "Mother". Rest all is hallucinatory.

Contain it in your heart, & forget everything else.

Remember her name always try to remember it in every moment.

Whether you know it or not, he always takes care of you.

Being absorbed in illusions, what did you get in the world.

Kakaji further explains

Did not see your faults, and the human body was given to you.

Made you do the deeds (Karma) & break the chain of your deeds (Karma).

If there is a calamity or you get to rest. Remember her (Divine) in every moment.

She is omnipresent and omnipotent all over in the world.

There is nothing in the world which can happen without her knowledge.

Most importantly Kakaji says

We should aways awaken hope in our hearts, and hope to always get her vision
Scan Image

Gujarati Bhajan no. 1308 by Satguru Devendra Ghia - Kaka
First...130613071308...Last