BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1310 | Date: 30-May-1988
   Text Size Increase Font Decrease Font

લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય, એ લાજ તો રાખી ના ગણાય

  No Audio

Laaj Rakhvana Bahane Laaj Jo Tari Lutay, Ae Laaj Toh Rakhi Na Gaday

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1988-05-30 1988-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12799 લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય, એ લાજ તો રાખી ના ગણાય લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય, એ લાજ તો રાખી ના ગણાય
મદદ કરવાના નામે જો વેર વાળી જાય, એ મદદ તો કરી ના કહેવાય
વિશ્વાસના નામે જો વિશ્વાસઘાત થાય, એ વિશ્વાસ તો ના કહેવાય
સંયમની દોરી તોડી, લોભ માઝા મૂકી જાય, એ તો સંયમ ના કહેવાય
મિત્રતાના નામે જો દગો થાય, એ મિત્રતા તો ના કહેવાય
ધ્યાનના નામે જો વિચારવમળો રચાય, એ ધ્યાન તો ના કહેવાય
સગાસંબંધીના નામે જો સ્વાર્થ સધાય, એ સગાસંબંધી ના કહેવાય
પ્રગતિના નામે જો અધોગતિ થાય, એ પ્રગતિ તો ના કહેવાય
ધ્યાનના નામે જો મન ફરતું રખાય, એ ધ્યાન તો ના કહેવાય
પ્રેમના નામે જો બદલો લેવાય, એ પ્રેમ તો ના કહેવાય
Gujarati Bhajan no. 1310 by Satguru Devendra Ghia - Kaka
લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય, એ લાજ તો રાખી ના ગણાય
મદદ કરવાના નામે જો વેર વાળી જાય, એ મદદ તો કરી ના કહેવાય
વિશ્વાસના નામે જો વિશ્વાસઘાત થાય, એ વિશ્વાસ તો ના કહેવાય
સંયમની દોરી તોડી, લોભ માઝા મૂકી જાય, એ તો સંયમ ના કહેવાય
મિત્રતાના નામે જો દગો થાય, એ મિત્રતા તો ના કહેવાય
ધ્યાનના નામે જો વિચારવમળો રચાય, એ ધ્યાન તો ના કહેવાય
સગાસંબંધીના નામે જો સ્વાર્થ સધાય, એ સગાસંબંધી ના કહેવાય
પ્રગતિના નામે જો અધોગતિ થાય, એ પ્રગતિ તો ના કહેવાય
ધ્યાનના નામે જો મન ફરતું રખાય, એ ધ્યાન તો ના કહેવાય
પ્રેમના નામે જો બદલો લેવાય, એ પ્રેમ તો ના કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
laaj rakhavana bahane laaj jo taari luntaya, e laaj to rakhi na ganaya
madada karavana naame jo ver vaali jaya, e madada to kari na kahevaya
vishvasana naame jo vishvasaghata thaya, e vishvas to na kahevaya
sanyamani dori todi, to lobh maja muki sanyam na kahevaya
mitratana naame jo dago thaya, e mitrata to na kahevaya
dhyanana naame jo vicharavamalo rachaya, e dhyaan to na kahevaya
sagasambandhina naame jo swarth sadhaya, e sagasambandhi na kahevaya
pragatina naame joyana pragati toaya dhaya dhaya, e
naame phartu rakhaya, e dhyaan to na kahevaya
prem na naame jo badalo levaya, e prem to na kahevaya

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is making us understand the approach towards our lives. As quite a many times we pretend to do things which we actually do not mean of it. Kakaji has explained it very nicely with illustrations which has become quite easier to understand.
Kakaji explains
In the pretext of keeping shame if your shame is robbed, then that keeping shame is not considered as shame.
If there is revenge in the name of helping, it is not called helping.
If in the name of faith, breach of trust takes place then it is not called faith.
Breaking the rope of restraint, and letting go of greed is not called being in restraint.
In the name of friendship when betrayal occurs, then it is not called friendship
If in the name of meditation, due to thoughts confusion takes place then it is not meditation.
If in the name of kinship, selfishness prevails then that is not called kinship.
When in the name of progress, degradation happens, then it is not called progress.
When in the name of meditation, the mind keeps on moving then it is not called meditation.
When in the name of love, revenge takes place then it is not called love.
Here Kakaji wants to say that we should be truthful towards whatever we do either taking care of our relations or doing meditation. We need to be truthful to our inner conscience while walking on the path of life.

First...13061307130813091310...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall