1993-04-11
1993-04-11
1993-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=128
નતમસ્તકે નમન કરીને રે પ્રભુ, કૃપા તારી હું યાચું, શક્તિ તમારી પાસે માગું

કર્મ સદા જીવનમાં હું કરતો રહું, સરળતાથી જીવનમાં પાર એને હું તો પાડું
વિચારોને વિચારો રહે ફરતા જ્યાં ત્યાં જીવનમાં, અટકાવવા જીવનમાં એને હું તો ચાહું
જીવનને સુંદર સરળ ભાવોથી ભરી, તમારા ચરણે એને હું તો ધરાવું
વ્યવહાર પૂરતો રહું હું વ્યવહારમાં, બાકી લીન તમારામાં હું થાતોને થાતો જાઉં
છે મન તો વિચિત્ર મારું રે જગમાં, કાબૂ ધીરે ધીરે એના હું મેળવતો જાઉં
જગતમાં હરેક જીવોમાં, કરવા દર્શન તારું, દૃષ્ટિ તારી પાસે એવી હું તો માગું
ક્રોધ વિકારો ને વિપરીત સંજોગો સામે છે લડત મારી, જીત એમાં હું તો ચાહું
ભાગ્યની ગૂંથણીમાં ગૂંચવાયા વિના, સારી રીતે ભાગ્યને હું સમજી શકું
મુક્ત કંઠે ગુણગાન ગાવા તમારા, તમારી ભક્તિથી હૈયું મારું હું તો ભરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
natamastakē namana karīnē rē prabhu, kr̥pā tārī huṁ yācuṁ, śakti tamārī pāsē māguṁ
karma sadā jīvanamāṁ huṁ karatō rahuṁ, saralatāthī jīvanamāṁ pāra ēnē huṁ tō pāḍuṁ
vicārōnē vicārō rahē pharatā jyāṁ tyāṁ jīvanamāṁ, aṭakāvavā jīvanamāṁ ēnē huṁ tō cāhuṁ
jīvananē suṁdara sarala bhāvōthī bharī, tamārā caraṇē ēnē huṁ tō dharāvuṁ
vyavahāra pūratō rahuṁ huṁ vyavahāramāṁ, bākī līna tamārāmāṁ huṁ thātōnē thātō jāuṁ
chē mana tō vicitra māruṁ rē jagamāṁ, kābū dhīrē dhīrē ēnā huṁ mēlavatō jāuṁ
jagatamāṁ harēka jīvōmāṁ, karavā darśana tāruṁ, dr̥ṣṭi tārī pāsē ēvī huṁ tō māguṁ
krōdha vikārō nē viparīta saṁjōgō sāmē chē laḍata mārī, jīta ēmāṁ huṁ tō cāhuṁ
bhāgyanī gūṁthaṇīmāṁ gūṁcavāyā vinā, sārī rītē bhāgyanē huṁ samajī śakuṁ
mukta kaṁṭhē guṇagāna gāvā tamārā, tamārī bhaktithī haiyuṁ māruṁ huṁ tō bharuṁ
|