1988-06-08
1988-06-08
1988-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12808
મળ્યા તાર જીવનના, જ્યાં કુદરત સાથે
મળ્યા તાર જીવનના, જ્યાં કુદરત સાથે
જીવન મધુરું સંગીત તો બની ગયું
ચૂક્યા જોડવા તાર, જ્યાં વર્તમાન સાથે
જીવન તકલીફ ઊભું તો કરી ગયું
સૃષ્ટિ તો છે કર્તાનું એક સુંદર સર્જન
મળતા તાર, હૈયું સુંદર કરી ગયું
વિશ્વના અણુએ-અણુએ આનંદ પ્રસરી રહ્યો
જોડતાં મન, હૈયું આનંદિત કરી ગયું
પાપ પણ રહ્યું છે વસી આ સૃષ્ટિમાં
જોડતાં મન, હૈયું કલંકિત કરી ગયું
પાપ ને પુણ્ય રહ્યું વસતું જગમાં સાથે
જોડતાં છેડા એના, જીવન શૂન્ય બની ગયું
મળ્યાં જોયાં દૃશ્ય અનેક તો જીવનમાં
ધીરે-ધીરે દૃશ્ય પણ અદૃશ્ય બની ગયું
દૃશ્યમાંથી અદૃશ્ય થયું, અદૃશ્ય તો દૃશ્ય બન્યું
તાર જોડ્યાં જેમાં, સ્થિર એ તો બની ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળ્યા તાર જીવનના, જ્યાં કુદરત સાથે
જીવન મધુરું સંગીત તો બની ગયું
ચૂક્યા જોડવા તાર, જ્યાં વર્તમાન સાથે
જીવન તકલીફ ઊભું તો કરી ગયું
સૃષ્ટિ તો છે કર્તાનું એક સુંદર સર્જન
મળતા તાર, હૈયું સુંદર કરી ગયું
વિશ્વના અણુએ-અણુએ આનંદ પ્રસરી રહ્યો
જોડતાં મન, હૈયું આનંદિત કરી ગયું
પાપ પણ રહ્યું છે વસી આ સૃષ્ટિમાં
જોડતાં મન, હૈયું કલંકિત કરી ગયું
પાપ ને પુણ્ય રહ્યું વસતું જગમાં સાથે
જોડતાં છેડા એના, જીવન શૂન્ય બની ગયું
મળ્યાં જોયાં દૃશ્ય અનેક તો જીવનમાં
ધીરે-ધીરે દૃશ્ય પણ અદૃશ્ય બની ગયું
દૃશ્યમાંથી અદૃશ્ય થયું, અદૃશ્ય તો દૃશ્ય બન્યું
તાર જોડ્યાં જેમાં, સ્થિર એ તો બની ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malyā tāra jīvananā, jyāṁ kudarata sāthē
jīvana madhuruṁ saṁgīta tō banī gayuṁ
cūkyā jōḍavā tāra, jyāṁ vartamāna sāthē
jīvana takalīpha ūbhuṁ tō karī gayuṁ
sr̥ṣṭi tō chē kartānuṁ ēka suṁdara sarjana
malatā tāra, haiyuṁ suṁdara karī gayuṁ
viśvanā aṇuē-aṇuē ānaṁda prasarī rahyō
jōḍatāṁ mana, haiyuṁ ānaṁdita karī gayuṁ
pāpa paṇa rahyuṁ chē vasī ā sr̥ṣṭimāṁ
jōḍatāṁ mana, haiyuṁ kalaṁkita karī gayuṁ
pāpa nē puṇya rahyuṁ vasatuṁ jagamāṁ sāthē
jōḍatāṁ chēḍā ēnā, jīvana śūnya banī gayuṁ
malyāṁ jōyāṁ dr̥śya anēka tō jīvanamāṁ
dhīrē-dhīrē dr̥śya paṇa adr̥śya banī gayuṁ
dr̥śyamāṁthī adr̥śya thayuṁ, adr̥śya tō dr̥śya banyuṁ
tāra jōḍyāṁ jēmāṁ, sthira ē tō banī gayuṁ
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is talking about the amalgamation of our heart and mind with nature, the Almighty, and the effects of it which start happening in our lives & the difference when our lives get attached to sins & the way it is affected by it.
Kakaji says
The strings of life, when meeting with nature.
Life became sweet music.
When missed to connect the wires with the present.
It creates difficulty in life.
This universe is a beautiful creation of the creator As the strings of life meet with the heart it makes it beautiful.
Then happiness gets spread in each and every atom of the world.
As the mind got attached, the heart started rejoicing. Sin also stays in this universe too.
As the mind gets attached to it the heart got stigmatized.
Virtue and sin stay together in this world.
Connecting to the end's of it, life comes to nil.
Got to see such types of scenes a lot in this world.
Slowly, slowly the scene gradually starts disappearing.
Visible became invisible & invisible became visible.
When the strings started attaching to the one, it started becoming stable.
|
|