BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1325 | Date: 14-Jun-1988
   Text Size Increase Font Decrease Font

ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાયે

  No Audio

Dhundi Rhyo Che Manav, Kartane Jagma Toh Sadaye

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-06-14 1988-06-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12814 ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાયે ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાયે
યુગો જૂની છે કહાની, આજે પણ એ ચાલી આવે
તુલસીદાસે તો ભજ્યાં, રામ નામના સહારે
દીધાં દર્શન ત્યારે, રામ બનીને કર્તાએ તો ત્યારે
મા સ્વરૂપ માની ભજ્યાં રામકૃષ્ણે તો એને
મૂર્તિમાં શ્વાસ તો લીધા `મા' બની એણે ત્યારે
જચ્યું કૃષ્ણ સ્વરૂપ હૈયે સદા તો મીરાંને
બનીને કૃષ્ણ તો નાચ્યા મીરાંનાં શુદ્ધ ભાવે
અભિષેક તો ભીલે કીધો, શંકરને ભોળા ભાવે
પ્રકટયા કર્તા શંકર સ્વરૂપે, બનીને તો ત્યારે
કદી દ્વારપાળ તો બન્યા, બન્યા કદી સખા સ્વરૂપે
ભક્તો પાસે આવ્યા વિવિધ રૂપે ને ભાવે
કદી હૂંડી તો સ્વીકારી, કદી નાવડી તો તારી
જરૂરિયાત જાગી જ્યારે, કીધાં કામ એવા ત્યારે
Gujarati Bhajan no. 1325 by Satguru Devendra Ghia - Kaka
ઢૂંઢી રહ્યો છે માનવ, કર્તાને જગમાં તો સદાયે
યુગો જૂની છે કહાની, આજે પણ એ ચાલી આવે
તુલસીદાસે તો ભજ્યાં, રામ નામના સહારે
દીધાં દર્શન ત્યારે, રામ બનીને કર્તાએ તો ત્યારે
મા સ્વરૂપ માની ભજ્યાં રામકૃષ્ણે તો એને
મૂર્તિમાં શ્વાસ તો લીધા `મા' બની એણે ત્યારે
જચ્યું કૃષ્ણ સ્વરૂપ હૈયે સદા તો મીરાંને
બનીને કૃષ્ણ તો નાચ્યા મીરાંનાં શુદ્ધ ભાવે
અભિષેક તો ભીલે કીધો, શંકરને ભોળા ભાવે
પ્રકટયા કર્તા શંકર સ્વરૂપે, બનીને તો ત્યારે
કદી દ્વારપાળ તો બન્યા, બન્યા કદી સખા સ્વરૂપે
ભક્તો પાસે આવ્યા વિવિધ રૂપે ને ભાવે
કદી હૂંડી તો સ્વીકારી, કદી નાવડી તો તારી
જરૂરિયાત જાગી જ્યારે, કીધાં કામ એવા ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dhundhi rahyo che manava, kartane jag maa to sadaaye
yugo juni che kahani, aaje pan e chali aave
tulasidase to bhajyam, ram naman sahare
didha darshan tyare, ram bani ne kartae to tyare
maa swaroop maani 'bhajyam to
ramakrishne ene tyare
jachyum krishna swaroop Haiye saad to miranne
Banine krishna to nachya mirannam shuddh bhave
abhisheka to Bhile kidho, shankarane Bhola bhave
prakataya karta shankara svarupe, Banine to tyare
kadi dvarapala to banya, banya kadi sakha svarupe
bhakto paase aavya vividh roope ne bhave
kadi hundi to svikari, kadi navadi to taari
jaruriyata jaagi jyare, kidha kaam eva tyare

Explanation in English
In this Gujarati Bhajan Kakaji says that the Almighty has been looked out by humans since era's. As we want to know about the creator,the doer. Kakaji has explained by giving examples of various saints.
Kakaji narrates
The human being is always looking out for the doer in the world.
It is a very old story being carried out from Era's and is being continued today too.
Saint Tulsidas he always chanted the name of Lord Ram.
He got the vision of the Divine Lord Ram when Saint Tulsidas started becoming Lord Ram by doing like him.
Saint Ram Krishna worshipped the Divine in the form of Mother. And she also started breathing in the form of an idol being like a Mother.
The Divine was adored heartily in the form of Lord Krishna to Saint Meera.
And the Divine becoming Krishna danced on the pure emotions of Saint Meera.
A tribe anointed Lord Shankar with pure and pious emotions.
And the very moment the Almighty Lord Shankar emerged.
The Almighty has always taken different forms, for it's devotees, sometimes became a gatekeeper, some times became a friend.
For devotees the Almighty has come in different emotions and forms.
Sometimes accepted the bill & sometime sailed the boat.
But whenever the necessity arised, the work was done.
Here Kakaji says we just need to have full faith in the Almighty and keep our emotions right, rest all is taken care by the Divinity.

First...13211322132313241325...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall