Hymn No. 1327 | Date: 15-Jun-1988
|
|
Text Size |
 |
 |
ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ
Ghardo Thayo Vandro, Bhule Na Marvi Gulant
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-06-15
1988-06-15
1988-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12816
ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ
ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ મન ભાગવું ચૂકે નહિ, મળે અવસર જ્યાં મુખ તો જપતું રહે `મા' નું નામ, ભૂલે ના મન, ફરવું જગ તમામ કદી અહીં, કદી ક્યાં, રહે ન ક્યાંય થઈને ઠરીઠામ મન છે ચીકણું, ચોંટે ત્યાં ચોંટી જાય, નહિતર ફરે જગ તમામ ના બનવા દેજો મનને, લગામ વિનાનો ઘોડો, રાખજો હાથ લગામ તન વિના રહે ભટકતું, ગતિ એની તો માપી ન શકાય લાખ યત્નો કરો, મુશ્કેલીએ હાથમાં એ આવી જાય મન ધારે એવું બને, જો વાસનાથી એ ના દોરાય વિના થાકે એ ફરતું રહે તનને એ તો થકવી જાય પાડી આદત ધીરે ધીરે, લઈ જજો એને `મા' ના ચરણમાં હટશે નહિ એ ત્યાંથી, મળશે જ્યાં એને આનંદનો ભંડાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gharado thaye vandaro, bhule na maravi gulanta
mann bhagavum chuke nahi, male avasar jya
mukh to japatum rahe `ma 'num nama, bhule na mana, pharvu jaag tamaam
kadi ahim, kadi kyam, rahe na kyaaya thainehe tharithama
mann chikan chonti jaya, nahitara phare jaag tamaam
na banava dejo manane, lagama Vinano ghodo, rakhajo haath lagama
tana veena rahe bhatakatum, gati eni to mapi na Shakaya
Lakha yatno check, mushkelie haath maa e aavi jaay
mann dhare evu bane, jo vasanathi e na Doraya
veena thake e phartu rahe tanane e to thakavi jaay
padi aadat dhire dhire, lai jajo ene `ma 'na charan maa
hatashe nahi e tyanthi, malashe jya ene anandano bhandar
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is discussing on "Mind" and explaining us how to control our mind.
Kakaji expresses
Though the monkey grows old, but does not forget to tumble.
The mind runs away, as soon as it gets the opportunity.
The mouth keeps on chanting Mother's name, but the mind does not stop moving all around the world.
It is sometimes here and sometimes there, but it never stays still anywhere.
The mind is greasy, it clings wherever you want it to be.
Don't let your mind be a horse, without a bridle, keep your hand always on the bridle.
Kakaji further more simplifies
It is always wandering without having a body, the speed it holds cannot be measured.
Make a million attempts, but difficulties do come in the hands.
The way mind assumes accordingly the way it becomes, see that it is not drawn away by lust.
Without tiring it keeps on roaming, but it tires the body.
It will be habituated slowly, so take it at the feet of the Divine Mother.
And once the mind starts enjoying at the Divines feet.It shall not disappear from there as it finds the treasure of joy.
|