BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1357 | Date: 30-Jun-1988
   Text Size Increase Font Decrease Font

શોભા રહેશે શું એમાં તો તારી માતા

  No Audio

Shobha Raheshe Shu Aema Toh Tari Maat

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-06-30 1988-06-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12846 શોભા રહેશે શું એમાં તો તારી માતા શોભા રહેશે શું એમાં તો તારી માતા
શરમ છોડી જો માંગવું પડે, તારી પાસે તો માતા
કરે છે ઊભા, સદા સંજોગ તું તો એવા - શરમ...
જગાવી ઇચ્છાઓ, સદાયે અવનવી હૈયામાં - શરમ..
લોભ લાલસા જગાવી ખૂબ સદા હૈયામાં - શરમ...
મળ્યું, દીધું ઘણું, સદાયે લાગે તો ઓછું - શરમ...
કદી કુંદન કાજે, કદી અન્ન કાજે, કદી તો કીર્તિ કાજે - શરમ...
બાળક, જુવાન કે વૃદ્ધ, સહુ છે એમાં તો સરખા - શરમ...
જાણીએ છીએ, કે એક જગમાં છે તું તો દાતા - શરમ...
રાજા રાય કે રંક, સહુ માંગવામાં છે એકસરખા - શરમ...
વિધ વિધ માંગણી, જરૂરિયાતો જાગે કરજે પૂરી માતા - શરમ...
કાકલૂદીભરી કરું અરજી આજે, દેજે દર્શન તો તારા - શરમ...
Gujarati Bhajan no. 1357 by Satguru Devendra Ghia - Kaka
શોભા રહેશે શું એમાં તો તારી માતા
શરમ છોડી જો માંગવું પડે, તારી પાસે તો માતા
કરે છે ઊભા, સદા સંજોગ તું તો એવા - શરમ...
જગાવી ઇચ્છાઓ, સદાયે અવનવી હૈયામાં - શરમ..
લોભ લાલસા જગાવી ખૂબ સદા હૈયામાં - શરમ...
મળ્યું, દીધું ઘણું, સદાયે લાગે તો ઓછું - શરમ...
કદી કુંદન કાજે, કદી અન્ન કાજે, કદી તો કીર્તિ કાજે - શરમ...
બાળક, જુવાન કે વૃદ્ધ, સહુ છે એમાં તો સરખા - શરમ...
જાણીએ છીએ, કે એક જગમાં છે તું તો દાતા - શરમ...
રાજા રાય કે રંક, સહુ માંગવામાં છે એકસરખા - શરમ...
વિધ વિધ માંગણી, જરૂરિયાતો જાગે કરજે પૂરી માતા - શરમ...
કાકલૂદીભરી કરું અરજી આજે, દેજે દર્શન તો તારા - શરમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
shobha raheshe shu ema to taari maat
sharama chhodi jo mangavum pade, taari paase to maat
kare che ubha, saad sanjog tu to eva - sharama ...
jagavi ichchhao, sadaaye avanavi haiya maa - sharama ..
lobh lalasa jagavi khub saad haiy. ..
malyum, didhu ghanum, sadaaye laage to ochhum - sharama ...
kadi kundana kaje, kadi anna kaje, kadi to kirti kaaje - sharama ...
balaka, juvan ke vriddha, sahu che ema to sarakha - sharama ...
janie chhie, ke ek jag maa che tu to daata - sharama ...
raja raay ke ranka, sahu mangavamam che ekasarakha - sharama ...
vidha vidha mangani, jaruriyato chase karje puri maat - sharama ...
kakaludibhari karu araji aje, deje darshan to taara - sharama ...

Explanation in English
He is enlightening us in this Gujarati Bhajan on demands and desires & he also says humans become shameless while demanding.
Kakaji says to the Divine Mother
Will shall be your grace fulfilled in this O'Mother. If being shameless I have to keep on asking you O'Mother.
You always keep on arising such coincidences.
I being shameless have to keep on asking you for it.
Awaken desires always new in the heart.
Greed and lust is aroused always in the heart.
You have given a lot, but it always feels to be less.
You have given food, ornaments, name & fame to all.
I being shameless have to keep on asking you for it.
Whether a child, a youth or an old man all are equal in it.
We know that you are the donor of this world.
Whether rich or poor all sought alike while demanding.
Different, different types of demands are arising, fulfill it O'Mother.
With impulse I am putting my application to you today, give me your vision.
Being shameless I have to keep on asking you for it. O'Mother.

First...13561357135813591360...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall