Hymn No. 1358 | Date: 01-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-01
1988-07-01
1988-07-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12847
હૈયાનો પ્રવાહ ક્યાંય ને ક્યાંય તો રહેશે વહી
હૈયાનો પ્રવાહ ક્યાંય ને ક્યાંય તો રહેશે વહી કદી નરમાં, કદી નારીમાં, તો વહેશે કદી એ બાળમાં સૂકા એવા હૈયામાં, જાશે ક્યારે ને ક્યારે તો ફૂટી કદી કઠણ બની એ, કદી પ્રવાહ બની વહી જાતી નીચતાને દઈ ભુલાવી, કરાવશે એ ઊર્ધ્વગતિ પ્રવાહ અટકે જ્યાં હૈયાનો, પથ્થર જાશે એ બની સંસાર રહે લીલોછમ, રહ્યો છે એથી એ ચાલી દે છે એ તો હૈયાને, તનને ને મનને તો તાજગી પ્રવાહને વહેવા માટે તો, બહુ હરકત નથી પડી પ્રભુ કાજે વહે એ જ્યારે, છે એ તો ધન્ય ઘડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya no pravaha kyaaya ne kyaaya to raheshe vahi
kadi naramam, kadi narimam, to vaheshe kadi e balamam
suka eva haiyamam, jaashe kyare ne kyare to Phuti
kadi kathana bani e, kadi pravaha bani vahi jati
nichatane dai bhulavi, karavashe e urdhvagati
pravaha atake jya haiya no , paththara jaashe e bani
sansar rahe lilochhama, rahyo che ethi e chali
de che e to haiyane, tanane ne mann ne to tajagi
pravahane vaheva maate to, bahu harakata nathi padi
prabhu kaaje vahe e jyare, che e to dhanya ghanya
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is sharing the knowledge and creating awareness about the most important element of our body Heart and the feelings & emotions of it which are continuously flowing.
Kakaji explains
The flow of the heart shall move here and there somewhere it won't be still.
It flows in a man, sometimes in a woman, and sometimes in a child.
This flow shall explode in the dry heart from time to time.
Sometimes it is hardened, sometimes becoming a flow it just keeps on flowing.
Further Kakaji says
The heart can make you forget the lowliness and make the upward movement.
As the flow of the heart stops, it shall become like a stone.
The world becomes green, and due to it, it keeps moving.
And it gives the heart, mind & body freshness.
The flow does not has to take too much of effort for movement.
Kakaji concludes
When it flows for the Lord, then that is the most blessed moment.
|
|