BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1365 | Date: 06-Jul-1988
   Text Size Increase Font Decrease Font

જીવને તને તો દીધું ઘણું ઘણું રે

  No Audio

Jivan Tane Toh Didhu Ghadu Ghadu Re

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-07-06 1988-07-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12854 જીવને તને તો દીધું ઘણું ઘણું રે જીવને તને તો દીધું ઘણું ઘણું રે
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ભલે કંઈ ના બીજું
એક નજર મીઠી તારી તું દેતો જા, તું દેતો જા - બદલામાં...
માતાપિતાએ તનબદન તને તો દીધું - બદલામાં...
ગુરુએ તને જ્ઞાન તો દીધું - બદલામાં...
ધરતીએ અન્ન તને તો દીધું ઘણું - બદલામાં...
વર્ષાએ જળ તને તો દીધું ઘણું - બદલામાં...
ઝાડવાએ ફળફૂલ દીધાં તો ઘણા - બદલામાં...
સંતોએ સમાજને તો દીધું ઘણું - બદલામાં...
કુદરતે માનવને દીધું તો ઘણું - બદલામાં...
માતાએ તને તો જીવન દીધું - બદલામાં...
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ના ભલે કાંઈ બીજું
   એકવાર નામ તું એનું લેતો જા, તું લેતો જા, તું લેતો જા
Gujarati Bhajan no. 1365 by Satguru Devendra Ghia - Kaka
જીવને તને તો દીધું ઘણું ઘણું રે
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ભલે કંઈ ના બીજું
એક નજર મીઠી તારી તું દેતો જા, તું દેતો જા - બદલામાં...
માતાપિતાએ તનબદન તને તો દીધું - બદલામાં...
ગુરુએ તને જ્ઞાન તો દીધું - બદલામાં...
ધરતીએ અન્ન તને તો દીધું ઘણું - બદલામાં...
વર્ષાએ જળ તને તો દીધું ઘણું - બદલામાં...
ઝાડવાએ ફળફૂલ દીધાં તો ઘણા - બદલામાં...
સંતોએ સમાજને તો દીધું ઘણું - બદલામાં...
કુદરતે માનવને દીધું તો ઘણું - બદલામાં...
માતાએ તને તો જીવન દીધું - બદલામાં...
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ના ભલે કાંઈ બીજું
   એકવાર નામ તું એનું લેતો જા, તું લેતો જા, તું લેતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jivane taane to didhu ghanu ghanum re
badalamam tu kai deto yes, deto yes, tu kai deto yes
dai shake bhale kai na biju
ek najar mithi taari tu deto yes, tu deto yes - badalamam ...
matapitae tanabadana taane to didhu - badalamam. ..
gurue taane jnaan to didhu - badalamam ...
dharatie anna taane to didhu ghanu - badalamam ...
varshae jal taane to didhu ghanu - badalamam ...
jadavae phalaphula didha to ghana - badalamam ...
santoe samajane to didhu ghanu - badalamam ...
kudarate manav ne didhu to ghanu - badalamam ...
matae taane to jivan didhu - badalamam ...
badalamam tu kai deto ja, deto ja, tu kai deto j
dai shake na bhale kai biju
ekavara naam tu enu leto yes, tu leto yes, tu leto yes

Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is talking about humans nature mind that the Almighty has given humans a lot and he should be thankful for whatever he has got from nature & also he should learn to be large hearted so that he is able to return something from what he gets.
Kakaji explains us,
You have been given a big big life at least in return give something .
If you cannot give anything else then in return at least give a sweet smile of yours
Your parents as mother and father have given you this body, at least give something in return to them.
Your Guru (Master) has given you knowledge at least in return give something to him.
This earth has given you food to eat at least give something in return to it
The rain has given you water a lot, at least in return give something to it.
The trees and plants have given you lots of fruits and flowers at least in return give something to it.
The Saints have taught you the way of living & given you society, at least in return give something them.
Nature has given a lot to human beings at least in return give something to it
Your mother has given you life, at least in return give something to her.
Kaka (Satguru Devendra Ghia) ji in the end concludes so simply that,
If you cannot give anything else at least in return take the name of the Divine.
This shows that the Almighty only needs simple love & emotions in return from its devotee. It does not need anything else.

First...13611362136313641365...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall