Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1376 | Date: 12-Jul-1988
શબ્દ કે દવા, તને જે નવજીવન તો બક્ષે
Śabda kē davā, tanē jē navajīvana tō bakṣē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1376 | Date: 12-Jul-1988

શબ્દ કે દવા, તને જે નવજીવન તો બક્ષે

  No Audio

śabda kē davā, tanē jē navajīvana tō bakṣē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-07-12 1988-07-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12865 શબ્દ કે દવા, તને જે નવજીવન તો બક્ષે શબ્દ કે દવા, તને જે નવજીવન તો બક્ષે

   સદા તું અમૃત એને તો સમજી લેજે

શબ્દ કે દવા, જે તારું જીવન તો મૂરઝાવી દે

   સદા તું ઝેર એને તો સમજી લેજે

સુખદુઃખમાં, તારો સાથ તો જે ના છોડે

   સાચો સાથી તો તું એને સમજી લેજે

પાપ તરફ સદા જે તને તો ખેંચી જાયે

   દુશ્મન એને તો તું તારો સમજી લેજે

જગ સારું તો સદા જેનાથી ત્રાસ પામે

   દૈત્ય એને તો તું સમજી લેજે

જગ સારું જેનું પૂજન કરવા તો પ્રેરાયે

   દેવ એને સદા તો તું સમજી લેજે

બેસતા પાસે જેની, મન તો શાંતિ પામે

   સંત એને તો તું સમજી લેજે

અંદર, બહાર ને પાસે જે તો સદાય રહે

   ઈશ્વર તો એને તો તું સમજી લેજે
View Original Increase Font Decrease Font


શબ્દ કે દવા, તને જે નવજીવન તો બક્ષે

   સદા તું અમૃત એને તો સમજી લેજે

શબ્દ કે દવા, જે તારું જીવન તો મૂરઝાવી દે

   સદા તું ઝેર એને તો સમજી લેજે

સુખદુઃખમાં, તારો સાથ તો જે ના છોડે

   સાચો સાથી તો તું એને સમજી લેજે

પાપ તરફ સદા જે તને તો ખેંચી જાયે

   દુશ્મન એને તો તું તારો સમજી લેજે

જગ સારું તો સદા જેનાથી ત્રાસ પામે

   દૈત્ય એને તો તું સમજી લેજે

જગ સારું જેનું પૂજન કરવા તો પ્રેરાયે

   દેવ એને સદા તો તું સમજી લેજે

બેસતા પાસે જેની, મન તો શાંતિ પામે

   સંત એને તો તું સમજી લેજે

અંદર, બહાર ને પાસે જે તો સદાય રહે

   ઈશ્વર તો એને તો તું સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śabda kē davā, tanē jē navajīvana tō bakṣē

   sadā tuṁ amr̥ta ēnē tō samajī lējē

śabda kē davā, jē tāruṁ jīvana tō mūrajhāvī dē

   sadā tuṁ jhēra ēnē tō samajī lējē

sukhaduḥkhamāṁ, tārō sātha tō jē nā chōḍē

   sācō sāthī tō tuṁ ēnē samajī lējē

pāpa tarapha sadā jē tanē tō khēṁcī jāyē

   duśmana ēnē tō tuṁ tārō samajī lējē

jaga sāruṁ tō sadā jēnāthī trāsa pāmē

   daitya ēnē tō tuṁ samajī lējē

jaga sāruṁ jēnuṁ pūjana karavā tō prērāyē

   dēva ēnē sadā tō tuṁ samajī lējē

bēsatā pāsē jēnī, mana tō śāṁti pāmē

   saṁta ēnē tō tuṁ samajī lējē

aṁdara, bahāra nē pāsē jē tō sadāya rahē

   īśvara tō ēnē tō tuṁ samajī lējē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan Kaka ji is making us aware of the truth and knowledge which we need to understand what is life all about, he is also making us understand & recognise the type of people near about us.

Kaka explains so easily

Words or medicine which rejuvenate you, always understand it to be nectar.

The words or medicine which makes your life dull ,always understand it as poison.

In happiness and sorrow whoever does not leave your company understand him or her to be your true partner .

The one who always pulls you towards sin, understand it to be your enemy.

The whole world suffers from which ever thing understand it to be a monster .

The whole world gets persuaded to worship someone, understand it to be God.

Sitting next to somebody if your mind attains peace understand him to be a saint.

Inside and outside whoever is there forever near you, understand it to be God.

Here Kakaji is educating us to know and recognise the type of people we are living with and what type of people can be helpful to us and what kind of people are harmful to us. He is also helping us to know and recognise who a saint is and recognising our inner self as God resides in our own self only.
Scan Image

Gujarati Bhajan no. 1376 by Satguru Devendra Ghia - Kaka
First...137513761377...Last