BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1389 | Date: 19-Jul-1988
   Text Size Increase Font Decrease Font

સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે

  No Audio

Sihno Baal Che Tu, Sih Banine Raheje

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-07-19 1988-07-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12878 સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે
સ્વતંત્ર શિકાર કરી તું, ઘાસ પાછળ નવ દોડજે
શક્તિનું સંતાન છે તું, નિડર બનીને રહેજે
હાથ ધરી હથિયાર તારા, સામનો શત્રુનો કરજે
એકલો નથી તું તો રણઆંગણે રે, જ્યાં વિશ્વાસ તો તારી સાથ છે
કરજે તું રણઆંગણે શત્રુનો સામનો રે, જ્યાં હિંમત તો તારી સાથ છે
પડશે નહિ પગલાં તારા તો પાછા રે, જ્યાં ધીરજ તો તારી પાસ છે
આવશે હારજીતનો ત્યાં તો ફેંસલો રે, જ્યાં મક્કમતા તો તારી પાસ છે
બળવાન હોયે ભલે દુશ્મન તારા રે, શ્રદ્ધાનું બળ તો તારી પાસ છે
માનવી પડશે હાર દુશ્મને તારા રે, જ્યાં પ્રેમનું બળ તો તારી પાસ છે
Gujarati Bhajan no. 1389 by Satguru Devendra Ghia - Kaka
સિંહનો બાળ છે તું, સિંહ બનીને રહેજે
સ્વતંત્ર શિકાર કરી તું, ઘાસ પાછળ નવ દોડજે
શક્તિનું સંતાન છે તું, નિડર બનીને રહેજે
હાથ ધરી હથિયાર તારા, સામનો શત્રુનો કરજે
એકલો નથી તું તો રણઆંગણે રે, જ્યાં વિશ્વાસ તો તારી સાથ છે
કરજે તું રણઆંગણે શત્રુનો સામનો રે, જ્યાં હિંમત તો તારી સાથ છે
પડશે નહિ પગલાં તારા તો પાછા રે, જ્યાં ધીરજ તો તારી પાસ છે
આવશે હારજીતનો ત્યાં તો ફેંસલો રે, જ્યાં મક્કમતા તો તારી પાસ છે
બળવાન હોયે ભલે દુશ્મન તારા રે, શ્રદ્ધાનું બળ તો તારી પાસ છે
માનવી પડશે હાર દુશ્મને તારા રે, જ્યાં પ્રેમનું બળ તો તારી પાસ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sinhano baal Chhe growth, sinha Banine raheje
svatantra shikara kari growth, Ghasa paachal nav dodaje
shaktinum santana Chhe growth, nidara Banine raheje
haath Dhari hathiyara tara, samano shatruno karje
ekalo nathi tu to ranaangane re, jya vishvas to taari Satha Chhe
karje growth ranaangane shatruno samano re, jya himmata to taari Satha Chhe
padashe nahi pagala taara to pachha re, jya dhiraja to taari paas Chhe
aavashe harajitano Tyam to phensalo re, jya makkamata to taari paas Chhe
balavana Hoye Bhale dushmana taara re, shraddhanum baal to taari paas Chhe
Manavi padashe haar dushmane taara re, jya premanum baal to taari paas che

Explanation in English
In this wonderful Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is spreading the vast knowledge of life and inspiring us to be powerful, courageous, fearless and patient.
Kakaji says
You are a child of a lion stay like a lion. You have hunted independently, then why are you running behind the grass.
You are the child of power stay fearless. Carrying your weapons, face the enemy. You are not alone in the battlefield, your faith is with you.
Face your enemy in the battlefield with courage.
Your steps shall never move back, when you have patience within you.
The result of win and defeat shall surely come, when you have determination within you.
Though your enemy may be stronger then you, but you have the power of faith within you.
Your enemy shall surely have to accept defeat when the power of love is with you.
Kakaji here teaches us the lesson of life to determined and keep faith within ourselves, being we shall surely achieve the impossible. This hymn is filling strength and energy among us.

First...13861387138813891390...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall