BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1392 | Date: 22-Jul-1988
   Text Size Increase Font Decrease Font

ઘડી બે ઘડીનો મહેમાન બની, આવ્યો છે તું જગમાં

  No Audio

Ghadi Be Ghadino Mehman Bani, Aavyo Che Tu Jagma

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1988-07-22 1988-07-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12881 ઘડી બે ઘડીનો મહેમાન બની, આવ્યો છે તું જગમાં ઘડી બે ઘડીનો મહેમાન બની, આવ્યો છે તું જગમાં
લૂંટી શકીશ નહિ, આનંદ જીવનનો, ભરી રાખીશ ચિંતા હૈયામાં
મેળવીશ, ગુમાવીશ જગમાં, આવશે નહિ એ તો સાથમાં
છોડી ચિંતા લૂંટ આનંદ જીવનનો, છે એ તો તારા હાથમાં
રાખીશ ભેદભાવ, લોભ લાલસાને, સ્થાન તો હૈયામાં
ઇર્ષ્યા, વેર કે ક્રોધને દઈશ સ્થાન જો તું હૈયામાં
લાલસાએ તો હચમચી જઈશ તો તું જીવનમાં
કરીશ દુશ્મનાવટ સહુથી, નહિ મળશે મિત્ર જીવનમાં
ક્ષણે ક્ષણે આવેગોને, દઈશ જીવનને જો તાણવા
ત્યાગીને, લૂંટ આનંદ જીવનનો, મળશે આનંદ સાચો જીવનમાં
Gujarati Bhajan no. 1392 by Satguru Devendra Ghia - Kaka
ઘડી બે ઘડીનો મહેમાન બની, આવ્યો છે તું જગમાં
લૂંટી શકીશ નહિ, આનંદ જીવનનો, ભરી રાખીશ ચિંતા હૈયામાં
મેળવીશ, ગુમાવીશ જગમાં, આવશે નહિ એ તો સાથમાં
છોડી ચિંતા લૂંટ આનંદ જીવનનો, છે એ તો તારા હાથમાં
રાખીશ ભેદભાવ, લોભ લાલસાને, સ્થાન તો હૈયામાં
ઇર્ષ્યા, વેર કે ક્રોધને દઈશ સ્થાન જો તું હૈયામાં
લાલસાએ તો હચમચી જઈશ તો તું જીવનમાં
કરીશ દુશ્મનાવટ સહુથી, નહિ મળશે મિત્ર જીવનમાં
ક્ષણે ક્ષણે આવેગોને, દઈશ જીવનને જો તાણવા
ત્યાગીને, લૂંટ આનંદ જીવનનો, મળશે આનંદ સાચો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ghadi be ghadino mahemana bani, aavyo che tu jag maa
lunti shakisha nahi, aanand jivanano, bhari rakhisha chinta haiya maa
melavisha, gumavisha jagamam, aavashe nahi e to sathamam
chhodi chinta lunta hata aanand jivanava, chham
lakhal toane, bhha lakhal taara bhham lakhtara taara haiya maa
irshya, ver ke krodh ne daish sthana jo tu haiya maa
lalasae to hachamachi jaish to tu jivanamam
karish dushmanavata sahuthi, nahi malashe mitra jivanamam
kshane kshane avegone, daish jivanane jo tanava
tyagine, jivanamano, ananda, ananda, ananda, aanand

Explanation in English
In this Gujarati bhajan, he has spoken about understanding and approach towards life, that we are just a guest in this world for a minimal period. We should focus on healthy living and enjoying in life.
Kakaji says
You are a guest in this world for hardly an hour or two.
You won't be able to plunder joy, if you fill your life with worries.
You shall gain and lose in the world, but it shall not come along with you.
Leave the worries, and plunder to enjoy life, it is in your hands.
If you keep discrimination, greed and expectations in your heart .
If you give place to jealousy, revenge or anger in your heart.
Then lust shall shake you in your life.
You will make enemity the most, but you won't be able to make a friend in life.
Every moment being impulse shall create tension in your life.
Abandon it and rob the joy of life, so shall you find true joy in life.
Kakaji here asks us to abandon the worries, jealousy, discrimination to live a peaceful & joyful life.

First...13911392139313941395...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall