Hymn No. 1429 | Date: 13-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-13
1988-08-13
1988-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12918
એક વખત શંકાએ , હૈયામાં જ્યાં જોર કરી લીધું
એક વખત શંકાએ , હૈયામાં જ્યાં જોર કરી લીધું શાંત થયેલ મનના જળને, એણે તો ડહોળી દીધું એના નાચે, નાચે, તો હૈયામાં તાંડવ રચી દીધું - એક... સાચાનું ખોટું, ખોટાનું સાચું સમજાતું ત્યાં થઈ ગયું - એક... મજબૂત અંકોડા પ્રેમના, ને સબંધને ઢીલું કરી ગયું - એક... વિશ્વાસમાંની નાની તડને, પહોળી એ તો કરી ગયું - એક... શંકાના ભૂતથી ગયા બંધાઈ, હર શ્વાસ શંકાશીલ કરી ગયું - એક... વિશ્વાસની સીડીને જીવનમાં, એ હચમચાવી ગયું - એક... જાગી જ્યાં શંકા, કરી ના નિર્મૂળ, મૂળ ઊંડા નાખી ગયું - એક... આનંદનું વૃક્ષ, ના ફાલી શક્યું, અકાળે એ મુરઝાઇ ગયું - એક...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vakhat shankae, haiya maa jya jora kari lidhu
shant thayel mann na jalane, ene to daholi didhu
ena nache, nache, to haiya maa tandav raachi didhu - ek ...
sachanum khotum, khotanum saachu samajatum tya thai gayabuta - ek ...
premai gayabuta , ne sabandhane dhilum kari gayu - ek ...
vishvasamanni nani tadane, paholi e to kari gayu - ek ...
shankana bhutathi gaya bandhai, haar shvas shankashila kari gayu - ek ...
vishvasani sidine jivanamam, e hachamachavi gayu - eka. ..
jaagi jya shanka, kari na nirmula, mula unda nakhi gayu - ek ...
anandanum vriksha, na phali shakyum, akale e murajai gayu - ek ...
Explanation in English
In this Gujarati bhajan, our Guruji Kaka (Satguru Devendra Ghia) is saying…
Once doubt takes a strong stand in the heart,
The peaceful and clear mind becomes unclear.
The dance of doubt will create havoc in the heart.
The truth will seem false and false will seem like the truth.
The strong bond of love will become weak.
The small crack in the trust will keep widening.
With the ghost of doubt, one will get entangled, and there will be suspiciousness in every breath
It will shake away the ladder of trust.
As the doubt arises, the roots of it will go deeper and deeper.
The tree of joy will not be able to grow, instead, it will die prematurely.
Kaka (Satguru Devendra Ghia) is explaining the catastrophic effect of having a doubt in the heart and mind in this bhajan.
|