Hymn No. 1436 | Date: 18-Aug-1988
|
|
Text Size |
 |
 |
ગોતતાં ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર
Gotata Gotata, Gotava Nikalyo, Devtado Darbar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1988-08-18
1988-08-18
1988-08-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12925
ગોતતાં ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર
ગોતતાં ગોતતાં, ગોતવા નીકળ્યો, દેવતણો દરબાર કરી યાદ માતાને, પધાર્યા લઈ હાથે ત્રિશૂળ ને તલવાર પૂછ્યું એને મેં તો, છે કયાં રે અલ્લા તણો દરબાર ઓજલ થઈ ત્યાં એ તો, પથરાયો ત્યાં તેજપૂંજ પ્રકાશ માડી દેખાડ આજ તો, નાનકના કરતાર તણો દરબાર વાણીએ વાણીએ વર્તુળ જાગ્યાં, રેલાયો એનો પ્રકાશ માડી દેખાડ આજ તો, ઈશુ તણો રે દરબાર કરુણાભરી એની મૂર્તિમાં તો દેખાણી વ્હેતી રક્તધાર માડી દેખાડ આજ તો બુદ્ધ તણો દરબાર સૌમ્ય એવા શાક્યમુનિ ઉપર, ફેલાયો તેજનો નહિ પાર માડી દેખાડ આજ તો, મહાવીર તણો દરબાર કાનમાં દેખાયા વાગેલા કાંટા, ધ્યાન તૂટયું ના લગાર માડી દેખાડ આજ તો, કૃષ્ણ તણો રે દરબાર વીર સૌમ્ય તેજ ત્યાં ઝળક્યું, બની એ તો ચક્રધાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gotatam gotatam, gotava nikalyo, devatano darabara
kari yaad matane, padharya lai haathe trishul ne talavara
puchhyum ene me to, che kayam re alla tano darabara
ojala thai tya e to, patharayo
tya tejapunja prakana a karanie
toara tokhada vartula jagyam, relayo eno Prakasha
maadi dekhada aaj to, ishu tano re darabara
karunabhari eni murtimam to dekhani vheti raktadhara
maadi dekhada aaj to buddha tano darabara
saunya eva shakyamuni upara, phelayo tejano nahi paar
maadi dekhada aaj to, mahavira tano darabara
kanamam dekhaay vagela kanta , dhyaan tutayum na lagaar
maadi dekhada aaj to, krishna tano re darabara
vira saunya tej tya jalakyum, bani e to chakradhara
Explanation in English
Searching, searching, I was searching for the kingdom of God.
As I reminisced the Divine Mother, she descended with the trident and a sword in her hand.
I asked her, where is Allah present? Just then she spread all over in bright light.
O Divine Mother, show me the presence of Guru Nanak,
With every word, the circle of brilliance spread all around.
O Divine Mother, show me the presence of Jesus Christ,
I saw the flow of blood on Divine Mother’s compassionate idol.
O Divine Mother, show me the presence of Buddha,
I saw the infinite brilliance on the serene face of Shakyamuni.
O Divine Mother, show me the presence of Lord Mahavir,
I saw the thorns in the ears of Divine Mother.
O Divine Mother, show me the presence of Lord Krishna,
The Supreme brilliance just spread there and she was holding the chakra (weapon of Lord Krishna) in her hand.
Kaka (Satguru Devendra Ghia) is simply explaining that there is only one God. Allah, Guru Nanak, Jesus Christ, Buddha, Lord Mahavir, and Lord Krishna are just manifestations of Divine Mother, The Supreme Shakti (energy) of the world.
|