Hymn No. 1438 | Date: 21-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-21
1988-08-21
1988-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12927
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી સંકેલાશે એ તો પ્રભુમાં, પ્રભુ વિના બીજું રહેવાનું નથી મન થકી જગને માન્યું તેં તારું, દેજે છોડી એને તો મનથી છે પ્રભુ એક શાશ્વત, નાશવંત પાછળ દોડી વળવાનું નથી લાગે માયા તો સાચી, દેખાયે એ તો સદા ચર્મચક્ષુથી દર્શન તો પ્રભુના જગમાં થાતા, સદાયે તો અંતરચક્ષુથી વાસનારહિત પ્રભુમાં ભળાશે, વાસનારહિત તો બનવાથી મુક્તિ મળશે સાચી જગમાં, વાસનાથી મુક્ત બનવાથી સંતોના જીવન ને મરણમાં દેખાયે શાંતિ, વાસના શાંત થવાથી પ્રભુ જેમ એ તો પૂજાયા, પ્રભુમય તો બનવાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી સંકેલાશે એ તો પ્રભુમાં, પ્રભુ વિના બીજું રહેવાનું નથી મન થકી જગને માન્યું તેં તારું, દેજે છોડી એને તો મનથી છે પ્રભુ એક શાશ્વત, નાશવંત પાછળ દોડી વળવાનું નથી લાગે માયા તો સાચી, દેખાયે એ તો સદા ચર્મચક્ષુથી દર્શન તો પ્રભુના જગમાં થાતા, સદાયે તો અંતરચક્ષુથી વાસનારહિત પ્રભુમાં ભળાશે, વાસનારહિત તો બનવાથી મુક્તિ મળશે સાચી જગમાં, વાસનાથી મુક્ત બનવાથી સંતોના જીવન ને મરણમાં દેખાયે શાંતિ, વાસના શાંત થવાથી પ્રભુ જેમ એ તો પૂજાયા, પ્રભુમય તો બનવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaag to che lila prabhuni, lila veena biju kai nathi
sankelashe e to prabhumam, prabhu veena biju rahevanum nathi
mann thaaki jag ne manyu te tarum, deje chhodi ene to manathi
che prabhu ek
shashvata, maykhodi e to saad charmachakshuthi
darshan to prabhu na jag maa thata, sadaaye to antarachakshuthi
vasanarahita prabhu maa bhalashe, vasanarahita to banavathi
mukti malashe sachi jagamam, vasanathi mukt jagamaya,
vasanathi mukt shathaya shavanti, prathanathi pramaya shathanuam,
pravhana pravanta, shathanamu, pravanta, prabhuam, pravhana, prabhuam
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kaka (Satguru Devendra Ghia) is saying…
This world is just a play of the Divine; It is a Divine play and nothing else.
It is ultimately going to fold into the Divine. Nothing is going to stay other than the Divine.
In your mind, you have considered this world as your own, please let go of this world from your mind.
Only The Divine is eternal, running behind mortal things is of no use.
The illusion seems like the truth, but it is seen only with the external eyes.
While the vision of Divine is seen only with the internal eyes (eyes of the soul).
Desire-less Divine can only be attained by becoming desire-less.
The liberation in this world can only be attained by becoming free from desires.
In the life and death of saints, peace is seen, because nothing is desired.
They are also worshipped like God because they have become one with God.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the only truth and the only thing eternal in this mortal world is nothing else, but The Divine.
Kaka (Satguru Devendra Ghia) is urging us to see the irrelevance and worthlessness of this transient nature of this world and to be anchored in the inner self, to experience the true reality. He is further explaining that the desire itself brings a lot of misery and commotion to the mind. One must become free of desires and only then, one will experience true peace from within.
|