Hymn No. 1439 | Date: 24-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-24
1988-08-24
1988-08-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12928
ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય
ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય માનવ હૈયા તો ઝૂમી ઊઠે, જ્યાં `મા' ની કૃપા થાય કરજે તું કૃપા એવી રે માડી, મતિ અમારી બગડી ન જાય પ્રતિકૂળ વાતા વાયરા જીવનમાં, સ્થિર એમાં રહેવાય જાગે નીતનવી આશાઓ ને ઉમંગો, જોજે તૂટી ન જાય જીવન તો એવું જીવાડજે, તારા ચરણમાં વાસ મળી જાય તણાયે નૌકા જીવન ઝંઝાવાતમાં, કિનારો તારો મળી જાય કરજે ગાડી સરળ એવી માડી, સીધી તારી પાસે પહોંચી જાય ઊંચા ઊંચા ટેકરા ને ઊંડી છે ખાઈ, કરજે રક્ષણ ત્યાં સદાય તારા વિણ બીજું ન જાણું, માયા હૈયેથી તો ભુલાય તપતા તાપમાં દેજે શીતળ છાંયડી, દેજે આશરો સદાય જગમાં તું છે મારી, હું છું તારો, જોજે સબંધ આ ન ભુલાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jumi uthe, jadapana jya shital pavana laheraya
manav haiya to jumi uthe, jya `ma 'ni kripa thaay
karje tu kripa evi re maadi, mati amari bagadi na jaay
pratikula vaat vayara jivanamam, sthir ema rahevaya
jhaage neitanavi as jaay
JIVANA to evu jivadaje, taara charan maa vaas mali jaay
tanaye nauka JIVANA janjavatamam, kinaro taaro mali jaay
karje gaadi Sarala evi maadi, Sidhi taari paase pahonchi jaay
unch uncha tekara ne andi Chhe khai, karje rakshan Tyam Sadaya
taara veena biju na Janum, maya haiyethi to bhulaya
tapata taap maa deje shital chhanyadi, deje asharo sadaay
jag maa tu che mari, hu chu taro, joje sabandha a na bhulaya
Explanation in English
In this Gujarati prayer bhajan, our Guruji, Kaka (Satguru Devendra Ghia) is praying…
The trees and the leaves start dancing when the cool breeze starts blowing,
The human hearts start dancing when the grace of Divine Mother starts flowing.
Please shower such grace upon us, O Divine Mother, that our good sense doesn’t corrupt.
In unfortunate circumstances of life, O Divine Mother, please make us remain steady and calm.
New, new hopes and joys keep rising, O Divine Mother, please see that it doesn’t break.
Please make us live such a life that we get shelter in our feet.
When the boat of my life gets drawn in the worldly hassles, O Divine Mother, then let my boat embark upon you.
Please make my life so straightforward that I reach straight to you, O Divine Mother.
There are tall mountains and deep valleys (ups and downs of life), please protect us from them, O Divine Mother.
I do not see anything else but you, O Divine Mother, please make me forget about the illusion from my heart.
In the heat (tough circumstances), please give cool shelter, O Divine Mother, please give your support always.
In this world, you are mine and I am yours, please do not forget this relationship, O Divine Mother.
|