Hymn No. 1443 | Date: 26-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-26
1988-08-26
1988-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12932
થવાનું હશે એ તો સદાયે થાતું રહે છે
થવાનું હશે એ તો સદાયે થાતું રહે છે પ્રારબ્ધ તો જગમાં સહુએ, એને કહ્યું છે ન હોય નસીબમાં, કર્મ ખેંચી જે લાવે પુરષાર્થ જગમાં, સહુ એને તો જાણે છે નિરંતર હિત અન્યનું પ્રભુ પાસે જે ચાહે છે પ્રાર્થના તો જગમાં એને તો જાણે છે અન્યને હાની કરવા, રાત દિન ગાળે છે જગ તો ક્રૂર સદા એને સંબોધે છે અન્યને માટે વિચાર બૂરો હૈયે જે ના ધરે છે સંત તરીકે જગ સદા એને પૂજે છે અન્યના દુઃખે હૈયું જેનું સદા દ્રવે છે પ્રેમાળ હૈયું, જગ સદા એને કહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thavanum hashe e to sadaaye thaatu rahe che
prarabdha to jag maa sahue, ene kahyu che
na hoy nasibamam, karma khenchi je lave
purashartha jagamam, sahu ene to jaane che
nirantar hita anyanum prabhu paase je chaane
to che prarthamhe
en hanie to hagam , raat din gale che
jaag to krura saad ene sambodhe che
anyane maate vichaar buro haiye je na dhare che
santa tarike jaag saad ene puje che
anyana duhkhe haiyu jenum saad drave che
premaal haiyum, jaag saad ene kahe che
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…
Whatever is meant to happen, will always happen.
It is known as destiny.
Whatever is not in the destiny, but happens through the actions,
that is known as utmost hard work.
When one prays to God for the interest of others,
that is known as a true prayer.
One who spends all his time trying to hurt someone,
he is known as a cruel person.
One who has no ill feelings towards anyone,
he is worshipped as a saint.
One who feels the pain of someone’s grief,
he is known as a loving heart.
Kaka (Satguru Devendra Ghia) is briefly explaining about destiny, hard work, and true prayer. He is also explaining about different personalities in this world.
|
|