Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1446 | Date: 27-Aug-1988
છેવટ થાયે એનું તો સારું
Chēvaṭa thāyē ēnuṁ tō sāruṁ

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)

Hymn No. 1446 | Date: 27-Aug-1988

છેવટ થાયે એનું તો સારું

  No Audio

chēvaṭa thāyē ēnuṁ tō sāruṁ

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)

1988-08-27 1988-08-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12935 છેવટ થાયે એનું તો સારું છેવટ થાયે એનું તો સારું

   નેમિનાથ, શરણું તારું જેણે સ્વીકાર્યું રે

ધરમને ચરણે, ચરણે તો ચાલી

   ધર્મ તણું તેજ જગમાં તો વિસ્તાર્યું રે

તારા નામમાં તો, દર્શન ધરમના થાતા

   પથરાયે હૈયે તો, ધર્મ તણું અજવાળું રે

મોહ-માયા ગયા તો થાકી

   મુક્તિપથ વિના બીજું વિસાર્યું રે

લીધી વાટ જેણે-જેણે વૈરાગ્યની

   વૈરાગ્યમાં મુખડું તારું તો દેખાણું રે
View Original Increase Font Decrease Font


છેવટ થાયે એનું તો સારું

   નેમિનાથ, શરણું તારું જેણે સ્વીકાર્યું રે

ધરમને ચરણે, ચરણે તો ચાલી

   ધર્મ તણું તેજ જગમાં તો વિસ્તાર્યું રે

તારા નામમાં તો, દર્શન ધરમના થાતા

   પથરાયે હૈયે તો, ધર્મ તણું અજવાળું રે

મોહ-માયા ગયા તો થાકી

   મુક્તિપથ વિના બીજું વિસાર્યું રે

લીધી વાટ જેણે-જેણે વૈરાગ્યની

   વૈરાગ્યમાં મુખડું તારું તો દેખાણું રે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chēvaṭa thāyē ēnuṁ tō sāruṁ

   nēminātha, śaraṇuṁ tāruṁ jēṇē svīkāryuṁ rē

dharamanē caraṇē, caraṇē tō cālī

   dharma taṇuṁ tēja jagamāṁ tō vistāryuṁ rē

tārā nāmamāṁ tō, darśana dharamanā thātā

   patharāyē haiyē tō, dharma taṇuṁ ajavāluṁ rē

mōha-māyā gayā tō thākī

   muktipatha vinā bījuṁ visāryuṁ rē

līdhī vāṭa jēṇē-jēṇē vairāgyanī

   vairāgyamāṁ mukhaḍuṁ tāruṁ tō dēkhāṇuṁ rē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is singing praises in the glory of Neminath Bhagwan.

He is saying…

Eventually, good will happen to the ones who have come under your shelter, O Lord Neminath.

Walking on the path of religion, you have spread the radiance of religion in the world.

In your name, one gets the vision of religion,

In the heart, spreads the brilliance of religion.

Attachment to illusion fades away,

Other than liberation, everything else is forgotten.

Whoever has taken the road of renunciation, has seen your Divine face in that detachment.
Scan Image

Gujarati Bhajan no. 1446 by Satguru Devendra Ghia - Kaka
First...144414451446...Last