Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1459 | Date: 29-Aug-1988
ના દેખાયું જે દ્વાર સુખમાં, દેખાડ્યું દુઃખે તો એ પ્રભુનું દ્વાર
Nā dēkhāyuṁ jē dvāra sukhamāṁ, dēkhāḍyuṁ duḥkhē tō ē prabhunuṁ dvāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1459 | Date: 29-Aug-1988

ના દેખાયું જે દ્વાર સુખમાં, દેખાડ્યું દુઃખે તો એ પ્રભુનું દ્વાર

  No Audio

nā dēkhāyuṁ jē dvāra sukhamāṁ, dēkhāḍyuṁ duḥkhē tō ē prabhunuṁ dvāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-08-29 1988-08-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12948 ના દેખાયું જે દ્વાર સુખમાં, દેખાડ્યું દુઃખે તો એ પ્રભુનું દ્વાર ના દેખાયું જે દ્વાર સુખમાં, દેખાડ્યું દુઃખે તો એ પ્રભુનું દ્વાર

લાગી વહાલી સુખમાં માયા અપાર, દેખાયાં ના તારાં બીજાં દ્વાર

પડ્યાં જ્યાં આકરા માયાના માર, દેખાડ્યા એણે ઘણાં દ્વાર

પડી માયામાં ફર્યો દ્વારેદ્વાર, ના મળ્યું ત્યારે તો સાચું દ્વાર

મતિ રહી મૂંઝાતી માયામાં, દેખાયાં બંધ, હતાં ખુલ્લાં જે દ્વાર

રહેતાં નથી બંધ કદી તો, બાળ કાજે તો પ્રભુનાં દ્વાર

ચડતી-પડતીમાં રાખે સદાય પ્રભુ ખુલ્લાં એનાં તો દ્વાર

ના બંધ કર્યાં કદી એણે, પાપી કાજે પણ પોતાનાં દ્વાર

ભક્તો કાજે તો રહ્યા પ્રભુ, ઊભા આવકારવા એને તો દ્વાર

સાકડું નથી દ્વાર પ્રભુનું, સમાયા છે બધાયે તો એને દ્વાર
View Original Increase Font Decrease Font

ના દેખાયું જે દ્વાર સુખમાં, દેખાડ્યું દુઃખે તો એ પ્રભુનું દ્વાર

લાગી વહાલી સુખમાં માયા અપાર, દેખાયાં ના તારાં બીજાં દ્વાર

પડ્યાં જ્યાં આકરા માયાના માર, દેખાડ્યા એણે ઘણાં દ્વાર

પડી માયામાં ફર્યો દ્વારેદ્વાર, ના મળ્યું ત્યારે તો સાચું દ્વાર

મતિ રહી મૂંઝાતી માયામાં, દેખાયાં બંધ, હતાં ખુલ્લાં જે દ્વાર

રહેતાં નથી બંધ કદી તો, બાળ કાજે તો પ્રભુનાં દ્વાર

ચડતી-પડતીમાં રાખે સદાય પ્રભુ ખુલ્લાં એનાં તો દ્વાર

ના બંધ કર્યાં કદી એણે, પાપી કાજે પણ પોતાનાં દ્વાર

ભક્તો કાજે તો રહ્યા પ્રભુ, ઊભા આવકારવા એને તો દ્વાર

સાકડું નથી દ્વાર પ્રભુનું, સમાયા છે બધાયે તો એને દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā dēkhāyuṁ jē dvāra sukhamāṁ, dēkhāḍyuṁ duḥkhē tō ē prabhunuṁ dvāra

lāgī vahālī sukhamāṁ māyā apāra, dēkhāyāṁ nā tārāṁ bījāṁ dvāra

paḍyāṁ jyāṁ ākarā māyānā māra, dēkhāḍyā ēṇē ghaṇāṁ dvāra

paḍī māyāmāṁ pharyō dvārēdvāra, nā malyuṁ tyārē tō sācuṁ dvāra

mati rahī mūṁjhātī māyāmāṁ, dēkhāyāṁ baṁdha, hatāṁ khullāṁ jē dvāra

rahētāṁ nathī baṁdha kadī tō, bāla kājē tō prabhunāṁ dvāra

caḍatī-paḍatīmāṁ rākhē sadāya prabhu khullāṁ ēnāṁ tō dvāra

nā baṁdha karyāṁ kadī ēṇē, pāpī kājē paṇa pōtānāṁ dvāra

bhaktō kājē tō rahyā prabhu, ūbhā āvakāravā ēnē tō dvāra

sākaḍuṁ nathī dvāra prabhunuṁ, samāyā chē badhāyē tō ēnē dvāra
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan, our Guruji, Pujya kakaji is saying…

The door that was not seen during happiness,

that door to the Almighty was shown by the unhappiness.

The illusion is found very tempting during happiness. That time, no other door is seen.

When harsh blows are inflicted by the illusion, then many other doors (ways) are seen.

While indulging in illusion, when you roamed around every door, the true door was not found.

The intellect remained confused in the illusion, and the door that is always open seemed to be closed.

The doors of the Divine never remain shut for his children (devotees).

God keeps his doors always open thru the ups and downs of his children.

He has never shut his doors even for the sinners,

And for devotees, he has been standing at the door to welcome them.

The doors of God are not narrow. It accommodates everyone in there.

Kaka is explaining that we all remain so involved and indulged in the ups and downs of worldly matters that we do not see the way to Divine, even though this way is very straightforward and simple. The Almighty is waiting with open welcoming arms for all of us to make our way towards him. It is entirely up to us to see our way and walk in His direction. Kaka is urging us to make efforts in the direction of making ourselves worthy of Him and His grace. We need to open the blinders and see the true picture.
Scan Image

Gujarati Bhajan no. 1459 by Satguru Devendra Ghia - Kaka
First...145914601461...Last