Hymn No. 1466 | Date: 02-Sep-1988
|
|
Text Size |
 |
 |
સૂર ભળે પ્રભુમાં, સૂર સાધનાના, સૂર એ તો મીઠાં છે
Sur Bhale Prabhuma, Sur Sadhanana, Sur Ae Toh Mitha Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1988-09-02
1988-09-02
1988-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12955
સૂર ભળે પ્રભુમાં, સૂર સાધનાના, સૂર એ તો મીઠાં છે
સૂર ભળે પ્રભુમાં, સૂર સાધનાના, સૂર એ તો મીઠાં છે હલાવી જાયે દિલ જે નિરંતર, એ સૂર તો પ્યારા છે સૂરે સૂરે તો માયા છૂટે, એ સૂર તો જગમાં સાચાં છે જે સૂર તો ડુબાડે માયામાં, સૂર એ તો કાચાં છે સૂરથી હૈયું તો હાલે જ્યારે, પ્રભુમાં એ તન્મય થાય છે સૂર સાથે તાલ મળે જીવનના, જીવન તો સંગીતમય થાય છે સૂરે સૂરે ભાન ભૂલે, પ્રભુ ત્યાં તો નજદીક આવી જાય છે સૂર છે દેન પ્રભુની, પ્રભુની સૂરતા તો સૂર બની જાય છે સૂર બધા જીવનના, સૂર પ્રભુના તો જ્યાં કાઢતો જાય છે સૂરે સૂરે, સૂર પ્રભુના ત્યારે તો સંભળાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sur bhale prabhumam, sur sadhanana, sur e to mitham che
halavi jaaye dila je nirantara, e sur to pyaar che
sure sure to maya chhute, e sur to jag maa sacham che
je sur to dubade mayamam, sur e to kacham che
surathi haiyu to hale jyare, prabhu maa e tanmay thaay che
sur saathe taal male jivanana, jivan to sangitamaya thaay che
sure sure bhaan bhule, prabhu tya to najadika aavi jaay che
sur che dena prabhuni, prabhu ni bad surata to sur bani jaay pramhe surata to sur bani jaay chivhe
sur kadhato jaay che
sure sure, sur prabhu na tyare to sambhalaya che
|