Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1468 | Date: 03-Sep-1988
ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે
Khōḍiyāra māvaḍī rē, khōḍiyāra māvaḍī rē

નવરાત્રિ (Navratri)

Hymn No. 1468 | Date: 03-Sep-1988

ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે

  Audio

khōḍiyāra māvaḍī rē, khōḍiyāra māvaḍī rē

નવરાત્રિ (Navratri)

1988-09-03 1988-09-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12957 ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે

આવો તમે તો, કામ અમારાં થાયે રે

નોરતાંની રાત તો આવી રે, આવી રે - આવો...

સિધ્ધમા માવડી રે, સિધ્ધમા માવડી રે

આવો તમે તો, ઉમંગ આવે રે, ઉમંગ આવે રે - આવો...

કાળકા માવડી રે, કાળકા માવડી રે

આવીને કૃપા આજે કરજો રે, કૃપા કરજો રે - આવો...

રાંદલ માવડી રે, રાંદલ માવડી રે

આવો તમે તો આનંદ ફેલાયે રે, આનંદ ફેલાયે રે - આવો...

ચામુંડા માવડી રે, ચામુંડા માવડી રે

આવો તમે તો મંગળ થાયે રે, મંગળ થાયે રે - આવો...

હરસિદ્ધ માવડી રે, હરસિદ્ધ માવડી રે

આવીને કામ અમારાં સિદ્ધ કરજો રે, સિદ્ધ કરજો રે - આવો...
https://www.youtube.com/watch?v=oHPUJZvLoes
View Original Increase Font Decrease Font


ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે

આવો તમે તો, કામ અમારાં થાયે રે

નોરતાંની રાત તો આવી રે, આવી રે - આવો...

સિધ્ધમા માવડી રે, સિધ્ધમા માવડી રે

આવો તમે તો, ઉમંગ આવે રે, ઉમંગ આવે રે - આવો...

કાળકા માવડી રે, કાળકા માવડી રે

આવીને કૃપા આજે કરજો રે, કૃપા કરજો રે - આવો...

રાંદલ માવડી રે, રાંદલ માવડી રે

આવો તમે તો આનંદ ફેલાયે રે, આનંદ ફેલાયે રે - આવો...

ચામુંડા માવડી રે, ચામુંડા માવડી રે

આવો તમે તો મંગળ થાયે રે, મંગળ થાયે રે - આવો...

હરસિદ્ધ માવડી રે, હરસિદ્ધ માવડી રે

આવીને કામ અમારાં સિદ્ધ કરજો રે, સિદ્ધ કરજો રે - આવો...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khōḍiyāra māvaḍī rē, khōḍiyāra māvaḍī rē

āvō tamē tō, kāma amārāṁ thāyē rē

nōratāṁnī rāta tō āvī rē, āvī rē - āvō...

sidhdhamā māvaḍī rē, sidhdhamā māvaḍī rē

āvō tamē tō, umaṁga āvē rē, umaṁga āvē rē - āvō...

kālakā māvaḍī rē, kālakā māvaḍī rē

āvīnē kr̥pā ājē karajō rē, kr̥pā karajō rē - āvō...

rāṁdala māvaḍī rē, rāṁdala māvaḍī rē

āvō tamē tō ānaṁda phēlāyē rē, ānaṁda phēlāyē rē - āvō...

cāmuṁḍā māvaḍī rē, cāmuṁḍā māvaḍī rē

āvō tamē tō maṁgala thāyē rē, maṁgala thāyē rē - āvō...

harasiddha māvaḍī rē, harasiddha māvaḍī rē

āvīnē kāma amārāṁ siddha karajō rē, siddha karajō rē - āvō...
English Explanation: Increase Font Decrease Font


O Divine Mother Khodiyar, O Divine Mother Khodiyar (Khodiyar is a form of divine mother who is benevolent),

You descend and our work gets done.

The night of Navratri (nine auspicious nights in the devotion of Divine Mother) has come,

You please descend, you please descend.

O Divine Mother Siddhamaa, O Divine Mother Siddhamaa (siddhamaa is a form of divine mother that grants powers) You please descend so the joy felt, the joy is felt.

O Divine Mother Kalka, O Divine Mother Kalka (Kalka is a form of Mata Kali that grants boons),

You please descend and shower your grace, shower your grace.

O Divine Mother Randal, O Divine Mother Randal (the form of divine mother who spreads happiness)

You please descend so the joy is spread, the joy is spread.

O Divine Mother Chamunda, O Divine Mother Chamunda (Chamunda is a form of divine mother who destroys ignorance),

You please descend so the auspiciousness is spread, auspiciousness is spread.

O Divine Mother Harsiddhi, O Divine Mother Harsiddhi (the form of divine mother who gives victory in our endeavours)

You please descend so our deeds become successful, our deeds become virtuous.
Scan Image

Gujarati Bhajan no. 1468 by Satguru Devendra Ghia - Kaka
First...146814691470...Last