Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1469 | Date: 04-Sep-1988
નયનો મારાં ઢૂંઢી વળ્યાં, જગ સારું તને તો માડી
Nayanō mārāṁ ḍhūṁḍhī valyāṁ, jaga sāruṁ tanē tō māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1469 | Date: 04-Sep-1988

નયનો મારાં ઢૂંઢી વળ્યાં, જગ સારું તને તો માડી

  No Audio

nayanō mārāṁ ḍhūṁḍhī valyāṁ, jaga sāruṁ tanē tō māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-09-04 1988-09-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12958 નયનો મારાં ઢૂંઢી વળ્યાં, જગ સારું તને તો માડી નયનો મારાં ઢૂંઢી વળ્યાં, જગ સારું તને તો માડી

તું ક્યાં છે છુપાઈ, તું ક્યાં છે છુપાઈ, તું ક્યાં છે છુપાઈ

શોધી વળ્યો જગ સારું, અંદર ને બહાર તો માડી - તું ક્યાં...

રહી છે ખેલી યુગોથી છૂપાછૂપી, હાથ હજી ના આવી - તું ક્યાં...

અણસાર ઘડીમાં આવે, ઘડીમાં તો ક્યાં છુપાઈ જાયે - તું ક્યાં...

માયા નીચે રહે છુપાઈ, વચ્ચે ડોકિયું તો તું દે તાણી - તું ક્યાં...

કદી-કદી બતાવે, કદી કરી કસોટી, ખેલ તારો રહે ચાલી - તું ક્યાં...

થાકતા, રહે તું આવી, દઈ શક્તિ, જાયે પાછી એ ભાગી - તું ક્યાં...

દે રમત તો આ, હવે ત્યાગી, બોલાવ મને હાથ ફેલાવી - તું ક્યાં...

એક દિવસ ગોતીશ તને માડી, લાવ દિવસ એ પાસે માડી - તું ક્યાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nayanō mārāṁ ḍhūṁḍhī valyāṁ, jaga sāruṁ tanē tō māḍī

tuṁ kyāṁ chē chupāī, tuṁ kyāṁ chē chupāī, tuṁ kyāṁ chē chupāī

śōdhī valyō jaga sāruṁ, aṁdara nē bahāra tō māḍī - tuṁ kyāṁ...

rahī chē khēlī yugōthī chūpāchūpī, hātha hajī nā āvī - tuṁ kyāṁ...

aṇasāra ghaḍīmāṁ āvē, ghaḍīmāṁ tō kyāṁ chupāī jāyē - tuṁ kyāṁ...

māyā nīcē rahē chupāī, vaccē ḍōkiyuṁ tō tuṁ dē tāṇī - tuṁ kyāṁ...

kadī-kadī batāvē, kadī karī kasōṭī, khēla tārō rahē cālī - tuṁ kyāṁ...

thākatā, rahē tuṁ āvī, daī śakti, jāyē pāchī ē bhāgī - tuṁ kyāṁ...

dē ramata tō ā, havē tyāgī, bōlāva manē hātha phēlāvī - tuṁ kyāṁ...

ēka divasa gōtīśa tanē māḍī, lāva divasa ē pāsē māḍī - tuṁ kyāṁ...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is saying…

My eyes are searching for you all over the world, O Divine Mother,

Where are you hiding? Where are you hiding? Where are you hiding?

I searched for you inside and outside, O Divine Mother,

Where are you hiding? Where are you hiding? Where are you hiding?

Since ages, you have been playing hide and seek, I have still not found you, O Divine Mother,

Where are you hiding? Where are you hiding? Where are you hiding?

Many times, I get the indication, but then again, you go and hide somewhere, O Divine Mother,

Where are you hiding?

You are hiding behind the illusion, in between, you give just a glimpse, O Divine Mother,

Where are you hiding?

Many times, you indicate to us by testing us, you continue playing your play, O Divine Mother,

Where are you hiding?

As we get tired, you come and give us your energy, and again you run away, O Divine Mother,

Where are you hiding?

Please give up this game and call for me with open arms, O Divine Mother,

Where are you hiding?

One day, I will find you, O Divine Mother, please bring that day soon.

Where are you hiding? Where are you hiding? Where are you hiding?
Scan Image

Gujarati Bhajan no. 1469 by Satguru Devendra Ghia - Kaka
First...146814691470...Last