BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1480 | Date: 11-Sep-1988
   Text Size Increase Font Decrease Font

છે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂર

  Audio

Che Manzil Toh Mari, Madi Tara Charadoma, Biji Manzilni Toh Mare Che Shu Jarur

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-09-11 1988-09-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12969 છે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂર છે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારા ચરણોમાં, બીજા ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાયે માડી તારા નયનોમાં, બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં, બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાયે માડી તારા સ્મરણોમાં, બીજા સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામ માં, બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ અણુમાં, બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં, બીજા હાથની તો મારે છે શી જરૂર
https://www.youtube.com/watch?v=oUpmnyPF1CU
Gujarati Bhajan no. 1480 by Satguru Devendra Ghia - Kaka
છે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારા ચરણોમાં, બીજા ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાયે માડી તારા નયનોમાં, બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં, બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાયે માડી તારા સ્મરણોમાં, બીજા સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામ માં, બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ અણુમાં, બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં, બીજા હાથની તો મારે છે શી જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che manjhil to mari, maadi taara charanomam, biji manjilani to maare che shi jarur
che shanti to sada, maadi taara charanomam, beej charanoni to maare che shi jarur
che prem to vaheto sadaaye maadi taara nayanomam, beej premanii jarhe maare chur
chur to bharyo re maadi taara haiyamam, beej Bhavani to Chhe maare shi jarur
Chhe sukh to sadaaye maadi taara smaranomam, beej smaranoni to Chhe maare shi jarur
Chhe shakti bhari to maadi saad taara naam mam, beej namani to Chhe maare shi jarur
Chhe satta taari to vyapi, jag na anu anumam, biji sattani to che maare shi jarur
che mukti to maadi, saad taara hathamam, beej hathani to maare che shi jarur

Explanation in English:
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

My destination, O Divine Mother, is in your feet,
Where is the need for any other destination for me.

The peace, O Divine Mother, is in your feet,
Where is the need for any other feet.

The love, O Divine Mother, Is always flowing in your eyes,
Where is the need for any other love.

The feelings, O Divine Mother, is filled in your eyes,
Where is the need for any other feelings.

The happiness, O Divine Mother, is there always in your remembrance,
Where is the need for any other remembrance.

The energy, O Divine Mother, is filled in your name,
Where is the need for any other name.

Your Power, O Divine Mother, is spread in every atom of this world,
Where is the need for any other power.

The liberation, O Divine Mother, is always in your hands,
Where is the need for any other hand.

છે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂરછે મંઝિલ તો મારી, માડી તારા ચરણોમાં, બીજી મંઝિલની તો મારે છે શી જરૂર
છે શાંતિ તો સદા, માડી તારા ચરણોમાં, બીજા ચરણોની તો મારે છે શી જરૂર
છે પ્રેમ તો વહેતો સદાયે માડી તારા નયનોમાં, બીજા પ્રેમની તો છે મારે શી જરૂર
છે ભાવ તો ભર્યો રે માડી તારા હૈયામાં, બીજા ભાવની તો છે મારે શી જરૂર
છે સુખ તો સદાયે માડી તારા સ્મરણોમાં, બીજા સ્મરણોની તો છે મારે શી જરૂર
છે શક્તિ ભરી તો માડી સદા તારા નામ માં, બીજા નામની તો છે મારે શી જરૂર
છે સત્તા તારી તો વ્યાપી, જગના અણુ અણુમાં, બીજી સત્તાની તો છે મારે શી જરૂર
છે મુક્તિ તો માડી, સદા તારા હાથમાં, બીજા હાથની તો મારે છે શી જરૂર
1988-09-11https://i.ytimg.com/vi/oUpmnyPF1CU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oUpmnyPF1CU
First...14761477147814791480...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall