BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1507 | Date: 29-Sep-1988
   Text Size Increase Font Decrease Font

રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી

  No Audio

Rahi Che Vyapi, Jagma Tu Toh Re Madi

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)


1988-09-29 1988-09-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12996 રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી
આવી આજે, આનંદ અમારો વધારજે રે
આ ભવસાગરમાં રે માડી (2)
છે સાચો, તારો એક જ તો સથવારો રે
સાચા ને ખોટા કર્મો તો કંઈક કીધા (2)
આ ના સમજને, તો સમજદાર બનાવજે રે
યુગોયુગોથી માડી, રહ્યો છું માયામાં ડૂબી
તારજે આ બાળને, ઓ મારી તારણહાર રે
કહેવું તને તો શું રે માડી
જગમાં સમજે તું બધું, છે તું તો સમજદાર રે
પાપોમાં ડૂબ્યો, પાપોમાં તો રચ્યો
બાળજે પાપ મારા, ઓ મારી પાપને બાળનાર રે
Gujarati Bhajan no. 1507 by Satguru Devendra Ghia - Kaka
રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી
આવી આજે, આનંદ અમારો વધારજે રે
આ ભવસાગરમાં રે માડી (2)
છે સાચો, તારો એક જ તો સથવારો રે
સાચા ને ખોટા કર્મો તો કંઈક કીધા (2)
આ ના સમજને, તો સમજદાર બનાવજે રે
યુગોયુગોથી માડી, રહ્યો છું માયામાં ડૂબી
તારજે આ બાળને, ઓ મારી તારણહાર રે
કહેવું તને તો શું રે માડી
જગમાં સમજે તું બધું, છે તું તો સમજદાર રે
પાપોમાં ડૂબ્યો, પાપોમાં તો રચ્યો
બાળજે પાપ મારા, ઓ મારી પાપને બાળનાર રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahi che vyapi, jag maa tu to re maadi
aavi aje, aanand amaro vadharaje re
a bhavasagar maa re maadi (2)
che sacho, taaro ek j to sathavaro re
saacha ne khota karmo to kaik kidha (2)
a na samajane, to samajadara banaavje re
yugoyugothi maadi, rahyo chu maya maa dubi
taarje a balane, o maari taaranhaar re
kahevu taane to shu re maadi
jag maa samaje tu badhum, che tu to samajadara re
papoma dubyo, papoma to rachyo
balaje paap mara, o maari paap

Explanation in English
In this prayer bhajan, Pujya Kakaji is praying to Divine Mother in his customary conversational style…

You are omnipresent in the world, O Divine Mother,
Please come and extend our pleasure, today and in this lifetime, O Divine Mother.

There is only one genuine companionship, and that is yours.
I have done many right and wrong Karmas (actions),
Please make me prudent, I am so unwise.

Since ages, I have been drowning in illusion, which is yours.
Please save me from this illusion, O my Saviour, O Divine Mother.

What should I tell you, O Mother, you understand everything, you are the wise one.

I am submerged in many sins and I am indulging in many sins, please burn all my sins, O extinguisher of my sins, my Divine Mother.

First...15061507150815091510...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall