Hymn No. 1508 | Date: 29-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-29
1988-09-29
1988-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12997
રે મારો શામળિયો સરકાર (2)
રે મારો શામળિયો સરકાર (2) રાતદિન, રાખે એ તો, સહુની દરકાર - રે... નથી રે જગમાં કંઈ રહેતું, એની દૃષ્ટિ બહાર - રે... ગોધન ચરાવી, ચરાવી એણે, છે એ નંદકુમાર - રે... રાસ ટાણે બને રંગીલો, મારો એ ચક્રધાર - રે... ભીડે પડે ભક્તો જ્યારે, દોડે એ તો કરવા વ્હાર - રે... રથ હાંક્યો કુરુક્ષેત્રે એવો, પામ્યા કૌરવ તો હાર - રે... ટચલી આંગળિયે ગોવર્ધન તોળ્યો, છે એ ગોવર્ધનધાર - રે... તૂટે આધાર જગના, ના તૂટે એના છે એ તો જુગદાધાર - રે... ડૂબતી નાવને એ તો તારે, છે એ તો તારણહાર - રે...
https://www.youtube.com/watch?v=DJeAiQeMNzk
Satguru Shri Devendra Ghia (Kaka)
રે મારો શામળિયો સરકાર (2) રાતદિન, રાખે એ તો, સહુની દરકાર - રે... નથી રે જગમાં કંઈ રહેતું, એની દૃષ્ટિ બહાર - રે... ગોધન ચરાવી, ચરાવી એણે, છે એ નંદકુમાર - રે... રાસ ટાણે બને રંગીલો, મારો એ ચક્રધાર - રે... ભીડે પડે ભક્તો જ્યારે, દોડે એ તો કરવા વ્હાર - રે... રથ હાંક્યો કુરુક્ષેત્રે એવો, પામ્યા કૌરવ તો હાર - રે... ટચલી આંગળિયે ગોવર્ધન તોળ્યો, છે એ ગોવર્ધનધાર - રે... તૂટે આધાર જગના, ના તૂટે એના છે એ તો જુગદાધાર - રે... ડૂબતી નાવને એ તો તારે, છે એ તો તારણહાર - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maaro shamaliyo sarakara (2)
ratadina, rakhe e to, sahuni darakara - re ...
nathi re jag maa kai rahetum, eni drishti bahaar - re ...
godhana charavi, charavi ene, che e nandakumara - re ...
raas taane bane rangilo, maaro e chakradhara - re ...
bhide paade bhakto jyare, dode e to karva vhara - re ...
rath hankyo kurukshetre evo, panya kaurava to haar - re ...
tachali angaliye govardhana tolyo, che e govardhanadhara - re ...
tute aadhaar jagana, na tute ena che e to jugadadhara - re ...
dubati naav ne e to tare, che e to taaranhaar - re ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is singing praises in the glory of Lord Krishna.
He is saying…
O my dark skinned Lord (Lord Krishna), day and night you take care of everyone.
Nothing in this world remains beyond his sight.
He takes cattle for grazing. He is known as Nandakumar (one of the many names of Lord Krishna).
At the time of raas (Krishna’s favourite form of dance), he becomes the Chakradhaar (holding Sudarshan Chakra, his most powerful weapon in the form of a wheel, in his hand)
When devotees are in trouble, he comes running to protect them.
He rode the chariot in the Kurushetra (battlefield of Mahabharat between Pandavas and Kauravas) and Kauravas ended up losing the battle.
He lifted the mountain of Govardhan on his little finger, that is why he is called Govardhandhaar.
The worldly supports eventually break, but his support is infinite, so he is called Jugadadhaar (one who provides endless support).
He saves the sinking boat, he is the saviour of all, so he is called Taaranhaar (one who saves others from their misery).
રે મારો શામળિયો સરકાર (2)રે મારો શામળિયો સરકાર (2) રાતદિન, રાખે એ તો, સહુની દરકાર - રે... નથી રે જગમાં કંઈ રહેતું, એની દૃષ્ટિ બહાર - રે... ગોધન ચરાવી, ચરાવી એણે, છે એ નંદકુમાર - રે... રાસ ટાણે બને રંગીલો, મારો એ ચક્રધાર - રે... ભીડે પડે ભક્તો જ્યારે, દોડે એ તો કરવા વ્હાર - રે... રથ હાંક્યો કુરુક્ષેત્રે એવો, પામ્યા કૌરવ તો હાર - રે... ટચલી આંગળિયે ગોવર્ધન તોળ્યો, છે એ ગોવર્ધનધાર - રે... તૂટે આધાર જગના, ના તૂટે એના છે એ તો જુગદાધાર - રે... ડૂબતી નાવને એ તો તારે, છે એ તો તારણહાર - રે...1988-09-29https://i.ytimg.com/vi/DJeAiQeMNzk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=DJeAiQeMNzk
|