1993-04-12
1993-04-12
1993-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=130
જીવનમાં તો જ્યાં પુણ્ય પૂરું તો ખર્ચાઈ ગયું જ્યાં
જીવનમાં તો જ્યાં પુણ્ય પૂરું તો ખર્ચાઈ ગયું જ્યાં
જીવનમાં તો શું બાકી રહ્યું, જીવનમાં બાકી, ત્યાં તો શું રહ્યું
હટાવી દીધું સત્યને, જીવનમાંથી તો જ્યાં
આશા હટી ગઈ જીવનમાંથી તો જ્યાં
પ્રેમની ધારા જીવનમાંથી સુકાઈ ગઈ હૈયાંમાંથી જ્યાં
સુખ જીવનમાંથી તો હટી ગયું રે જ્યાં
જીવનમાંથી તો શાંતિ હણાઈ ગઈ રે જ્યાં
હટી ગયો વિશ્વાસ જીવનમાંથી તો જ્યાં
દુઃખ, દર્દ ને રોગથી, જર્જરિત જીવન બની ગયું જ્યાં
જીવનમાંથી તો છૂટી ગયા રે શ્વાસો રે જ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનમાં તો જ્યાં પુણ્ય પૂરું તો ખર્ચાઈ ગયું જ્યાં
જીવનમાં તો શું બાકી રહ્યું, જીવનમાં બાકી, ત્યાં તો શું રહ્યું
હટાવી દીધું સત્યને, જીવનમાંથી તો જ્યાં
આશા હટી ગઈ જીવનમાંથી તો જ્યાં
પ્રેમની ધારા જીવનમાંથી સુકાઈ ગઈ હૈયાંમાંથી જ્યાં
સુખ જીવનમાંથી તો હટી ગયું રે જ્યાં
જીવનમાંથી તો શાંતિ હણાઈ ગઈ રે જ્યાં
હટી ગયો વિશ્વાસ જીવનમાંથી તો જ્યાં
દુઃખ, દર્દ ને રોગથી, જર્જરિત જીવન બની ગયું જ્યાં
જીવનમાંથી તો છૂટી ગયા રે શ્વાસો રે જ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō jyāṁ puṇya pūruṁ tō kharcāī gayuṁ jyāṁ
jīvanamāṁ tō śuṁ bākī rahyuṁ, jīvanamāṁ bākī, tyāṁ tō śuṁ rahyuṁ
haṭāvī dīdhuṁ satyanē, jīvanamāṁthī tō jyāṁ
āśā haṭī gaī jīvanamāṁthī tō jyāṁ
prēmanī dhārā jīvanamāṁthī sukāī gaī haiyāṁmāṁthī jyāṁ
sukha jīvanamāṁthī tō haṭī gayuṁ rē jyāṁ
jīvanamāṁthī tō śāṁti haṇāī gaī rē jyāṁ
haṭī gayō viśvāsa jīvanamāṁthī tō jyāṁ
duḥkha, darda nē rōgathī, jarjarita jīvana banī gayuṁ jyāṁ
jīvanamāṁthī tō chūṭī gayā rē śvāsō rē jyāṁ
|
|