Hymn No. 1512 | Date: 30-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-30
1988-09-30
1988-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13001
થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું
થવાનું હતું જે કાલ, તે આજ તો થઈ ગયું રહી ગયો અફસોસ હૈયે, કાળ કાલની રાહ જોઈ ના શક્યું મોત આવવાનું હતું કદી, આજ એ તો આવી ગયું રહી ગયો અફસોસ, કરવાનું હતું જે એ બધું રહી ગયું નિર્ણયો કીધા કંઈક સાચા, કાલ પર તો છોડયા બધા કાલ ના આવી કદી, કાળ કાલને તો ગળી ગયું મળ્યું જીવનમાં જે આજે, હાથમાં કંઈક તો રહી ગયું જીવન જગમાં ના રહ્યું, હાથનું હાથમાં તો રહી ગયું પુણ્ય કર્મ જીવનમાં જાગી ગયા, આજનું આજ જે થઈ ગયું લઈ શક્યો ના કાળ એને, મન પ્રભુ ચરણે પહોંચી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thavanum hatu je kala, te aaj to thai gayu
rahi gayo aphasosa haiye, kaal kalani raah joi na shakyum
mota avavanum hatu kadi, aaj e to aavi gayu
rahi gayo aphasosa, karavanum hatu je e badhu rahi gayu
nirnayo kidha kaik to sacha, kaal chhodaya badha
kaal na aavi kadi, kaal kalane to gali gayu
malyu jivanamam je aje, haath maa kaik to rahi gayu
jivan jag maa na rahyum, hathanum haath maa to rahi gayu
punya karma jivanamam jaagi gaya she, ajanum aaj en thai manum
lai nayo lai prabhu charane pahonchi gayu
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
What was supposed to happen tomorrow, has happened today.
A regret has remained in the heart, that the death could not wait for tomorrow.
Death was supposed to come some day, it just arrived today.
A regret remained that whatever was needed to be done, remained unfulfilled.
Some decisions were taken correctly, and many were left for tomorrow.
Tomorrow never came, the death swallowed the tomorrow.
Whatever was attained in life, remained in the hands. But, the life itself is not sustained, whatever remained in the hands, just remained there.
The virtuous acts remained alive, whatever was done till today.
The death could not take it away. The soul has reached the feet of the Divine.
Kaka (Satguru Devendra Ghia) is explaining that all of us know that we are going to depart one day from this world. But, none of us are prepared for it to happen today. Kaka (Satguru Devendra Ghia) is urging us to introspect on this eternal truth about life. And, he is urging us to do as many good deeds as possible before our life ends, since those deeds will remain alive even after our passing away.
|