Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1514 | Date: 01-Oct-1988
ઘાટે ઘાટે ચીકણા મનને ધોયું, મન તોય મેલું ને મેલું રહ્યું
Ghāṭē ghāṭē cīkaṇā mananē dhōyuṁ, mana tōya mēluṁ nē mēluṁ rahyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1514 | Date: 01-Oct-1988

ઘાટે ઘાટે ચીકણા મનને ધોયું, મન તોય મેલું ને મેલું રહ્યું

  No Audio

ghāṭē ghāṭē cīkaṇā mananē dhōyuṁ, mana tōya mēluṁ nē mēluṁ rahyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-10-01 1988-10-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13003 ઘાટે ઘાટે ચીકણા મનને ધોયું, મન તોય મેલું ને મેલું રહ્યું ઘાટે ઘાટે ચીકણા મનને ધોયું, મન તોય મેલું ને મેલું રહ્યું

મંદિરે મંદિરે ચિત્તને જોડ્યું, ફરતું ચિત્ત તો ફરતું રહ્યું

પોથીએ પોથીએ જ્ઞાન તો ગોત્યું, જ્ઞાન બદલે, મન મૂંઝાઈ ગયું

ભજને ભજને ભક્તિ ગોતી, ભાવ વિના એ સૂકું રહ્યું

પૂજને પૂજને પ્યાસો બન્યો, ફરતું ચિત્ત તોય ફરતું રહ્યું

ડગલે ડગલે યાદ ભરી, માયા યાદ તો ભુલાવી ગયું

નદીએ નદીએ જળ પીધું, પ્યાસું મન તો પ્યાસું રહ્યું

ડુંગરે ડુંગરે ચડાણ ચડયાં, તોય જીવન તો ઉન્નત ના બન્યું

કૃપાએ કૃપાએ કૃપા તો ગોતી, ‘મા’ કૃપા વિના તો અધૂરું રહ્યું
View Original Increase Font Decrease Font

ઘાટે ઘાટે ચીકણા મનને ધોયું, મન તોય મેલું ને મેલું રહ્યું

મંદિરે મંદિરે ચિત્તને જોડ્યું, ફરતું ચિત્ત તો ફરતું રહ્યું

પોથીએ પોથીએ જ્ઞાન તો ગોત્યું, જ્ઞાન બદલે, મન મૂંઝાઈ ગયું

ભજને ભજને ભક્તિ ગોતી, ભાવ વિના એ સૂકું રહ્યું

પૂજને પૂજને પ્યાસો બન્યો, ફરતું ચિત્ત તોય ફરતું રહ્યું

ડગલે ડગલે યાદ ભરી, માયા યાદ તો ભુલાવી ગયું

નદીએ નદીએ જળ પીધું, પ્યાસું મન તો પ્યાસું રહ્યું

ડુંગરે ડુંગરે ચડાણ ચડયાં, તોય જીવન તો ઉન્નત ના બન્યું

કૃપાએ કૃપાએ કૃપા તો ગોતી, ‘મા’ કૃપા વિના તો અધૂરું રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghāṭē ghāṭē cīkaṇā mananē dhōyuṁ, mana tōya mēluṁ nē mēluṁ rahyuṁ

maṁdirē maṁdirē cittanē jōḍyuṁ, pharatuṁ citta tō pharatuṁ rahyuṁ

pōthīē pōthīē jñāna tō gōtyuṁ, jñāna badalē, mana mūṁjhāī gayuṁ

bhajanē bhajanē bhakti gōtī, bhāva vinā ē sūkuṁ rahyuṁ

pūjanē pūjanē pyāsō banyō, pharatuṁ citta tōya pharatuṁ rahyuṁ

ḍagalē ḍagalē yāda bharī, māyā yāda tō bhulāvī gayuṁ

nadīē nadīē jala pīdhuṁ, pyāsuṁ mana tō pyāsuṁ rahyuṁ

ḍuṁgarē ḍuṁgarē caḍāṇa caḍayāṁ, tōya jīvana tō unnata nā banyuṁ

kr̥pāē kr̥pāē kr̥pā tō gōtī, ‘mā' kr̥pā vinā tō adhūruṁ rahyuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Washed the impure mind at every river bank, still it remained dirty and dirty.

Connected the mind at temple after temple, still it remained wandering everywhere.

Searched for the knowledge in every book, still the mind remained confused.

Searched for devotion in every hymn, still the mind remained dry without any emotion.

Remained thirsty with every worship, still the mind is not stabilised.

Remembered Him in every step, still the illusion is not forgotten.

Drank water of every river, still the mind remained thirsty.

Climbed mountain after mountain, still the life is not lifted up.

Searched for grace after grace, still remained incomplete without the grace of Divine Mother.

In this bhajan, Kaka is narrating the state of a spiritual seeker. Kaka is explaining that we all do things for spiritual upliftment like Chanting of Divine Name, going on a pilgrimage in the mountains, reading holy books to aspire knowledge, writing hymns, going to the temples, drinking and dipping into the waters of holy rivers and so on, but, these rituals are of no meaning till the time our spiritual endeavor is graced by Divine Mother herself. And, the grace is showered only when we Connect with the Divine by stabilizing the mind, the thoughts, and controlling the speech and purifying oneself from within by removing the disorders.
Scan Image

Gujarati Bhajan no. 1514 by Satguru Devendra Ghia - Kaka
First...151315141515...Last