Hymn No. 1517 | Date: 02-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-02
1988-10-02
1988-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13006
કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી
કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી રાતદિન રટતો રહું તને, ઓ મારી ડીસાવાળી અહંનો છાંટો પણ રહે ના મુજ હૈયે રે માડી મુસીબતોમાં, ખોઉં ના ધીરજ, વિશ્વાસે રહું તારી શંકાને ના મળે સ્થાન હૈયે, શ્રદ્ધા રહે હૈયે ભરી મારી ના હારું હિંમત કદી, છોડું રાહ કદી ના તારી વૈર ને ચિંતા જાગે ના હૈયે, જગમાં તને નિહાળું ના ભુલાવજે હૈયેથી કદી, યાદ તારી તો માડી સ્પર્શે ના હૈયે જોજે, માયા તો તારી રે માડી હું છું સદા તારો, તું રહેજે સદા મારી રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karje kripa aaje evi re maadi, parama kripali
ratadina ratato rahu tane, o maari deesavali
ahanno chhanto pan rahe na mujh haiye re maadi
musibatomam, khoum na dhiraja, vishvase rahu taari
shankane na male sthana haiye, haraddha rahe himmata kai naye maiye,
haraddha rahe himmata , chhodum raah kadi na taari
vair ne chinta jaage na haiye, jag maa taane nihalum
na bhulavaje haiyethi kadi, yaad taari to maadi
sparshe na haiye joje, maya to taari re maadi
hu chu saad taro, tu raheje saad maari re maadi
|
|