Hymn No. 1521 | Date: 06-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-06
1988-10-06
1988-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13010
ચિંતા તો ઉપરવાળી કરે, જગની ચિંતા તું શાને કરે
ચિંતા તો ઉપરવાળી કરે, જગની ચિંતા તું શાને કરે મોકલ્યા જગમાં તો જેને જેને, હિસાબ એનો છે એની પાસે દીધા મ્હેલો કે ઝૂંપડી કંઈકને, સમજણ એની ના સમજાયે હજાર હાથે દઈ શકે, ના દેવામાં કંઈક તો મતલબ હશે હૈયે સદાયે જેને ભાવ વસે, ભાવહીન તું શાને એને ગણે છે વ્યવસ્થા એની કેવી રે, એક ઇશારે તો જગ ચલાવે કર્તાકારવતા જગની રહે, ભક્તો પાસે, તો દોડી આવે સુખદુઃખમાં ભી એ ડુબાડે, ડુબાડી પાછા બહાર કાઢે દીધેલ એની બુદ્ધિથી તો તું, આજે તો એને આપે ના માંગતા ભી જે દે છે, માંગતા ના દે, ના સમજાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chinta to uparavali kare, jag ni chinta tu shaane kare
mokalya jag maa to those those, hisaab eno che eni paase
didha nhelo ke jumpadi kamikane, samjan eni na samajaye
hajaar haathe dai shake, na devamam kaik to matalaba hashe
haiye sadaye, those bhaav vase tu shaane ene gane
che vyavastha eni kevi re, ek ishare to jaag chalaave
kartakaravata jag ni rahe, bhakto pase, to dodi aave
sukh dukh maa bhi e dubade, dubadi pachha bahaar kadhe
didhela eni buddhithi to tum, ae deje to
manga mangata na de, na samajaye
|
|