Hymn No. 1535 | Date: 14-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-14
1988-10-14
1988-10-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13024
જનમોજનમથી તો ચાલી આવી, રહી ગઈ તો વાસના મારી
જનમોજનમથી તો ચાલી આવી, રહી ગઈ તો વાસના મારી સંતોષે, સંતોષે રહી અધૂરી, રહી જાગતી તો વાસના મારી ચિત્તને રહી સદા એ ખેંચી, રહી સદા એને તો બહેકાવી યત્નો પડયા સદા અધૂરા, નિત નવા સ્વરૂપે રહી જાગી નવા સ્વરૂપે લાગી મીઠી, થકવે ત્યારે લાગી અકારી રહી સદા એ તો સતાવી, રહી ગઈ તો વાસના મારી મુસીબતે જ્યાં પાડી પાછી, ત્યાં ફરી દોડતી એ તો આવી યત્ને તો ઊંચે ઉઠાવી, એ તો જલદી પાછી નીચે આવી કૃપા `મા' ની જ્યાં માંગી, ઓટ એમાં ત્યાં તો આવી જ્યાં જાગી ગઈ `મા' માં સમાણી, સુખ શાંતિ ત્યાં તો આવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janamojanamathi to chali avi, rahi gai to vasna maari
santoshe, santoshe rahi adhuri, rahi jagati to vasna maari
chittane rahi saad e khenchi, rahi saad ene to bahekavi
yatno padaya saad adhura lagare, jaagi laagi nav
svarupe rahvarave akari
rahi saad e to satavi, rahi gai to vasna maari
musibate jya padi pachhi, tya phari dodati e to aavi
yatne to unche uthavi, e to jaladi paachhi niche aavi
kripa `ma 'ni jya mangi, oot ema tya to aavi
jya `ma 'mam samani, sukh shanti tya to aavi
|
|