Hymn No. 1546 | Date: 20-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-20
1988-10-20
1988-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13035
ઉત્કંઠા ભી તો સારી છે, જિજ્ઞાસા ભી તો સારી છે
ઉત્કંઠા ભી તો સારી છે, જિજ્ઞાસા ભી તો સારી છે બને જ્યાં એ તો શંકા, દાટ એ તો વાળે છે પ્રેમ ભી તો સારો છે, પ્યાર ભી તો સારો છે બને જ્યાં એ તો વાસના, દાટ એ તો વાળે છે ઝરણાં ભી તો સારા છે, વહેતા નીર ભી તો સારા છે બને જ્યાં એ તો પૂર, દાટ એ તો વાળે છે જ્ઞાની ભી તો સારું છે, ચર્ચા ભી તો સારી છે વાવે જો એ બીજ વેરના, દાટ એ તો વાળે છે સંયમ ભી તો સારા છે, નિયમો ભી તો સારા છે જગાવે જ્યાં એ તાણ હૈયામાં, દાટ એ તો વાળે છે ધન ભી તો સારું છે, લક્ષ્મી ભી તો સારી છે જગાવે જ્યાં એ લોભ હૈયામાં, દાટ એ તો વાળે છે શક્તિ ભી તો સારી છે, બળ ભી તો સારું છે ઘૂમે જ્યાં એ અહં સાથે, દાટ એ તો વાળે છે કૃપા ભી તો સારી છે, દયા ભી તો સારી છે બનાવે જો એ પાંગળો, દાટ એ તો વાળે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
utkantha bhi to sari chhe, jijnasa bhi to sari che
bane jya e to shanka, daata e to vale che
prem bhi to saro chhe, pyaar bhi to saro che
bane jya e to vasana, daata e to vale che
jarana bhi to saar chhe, vaheta neer bhi to saar che
bane jya e to pura, daata e to vale che
jnani bhi to sarum chhe, charcha bhi to sari che
vave jo e beej verana, daata e to vale che
sanyam bhi to saar chhe, niyamo bhi to saar che
jagave jya e tana haiyamam, daata e to vale che
dhan bhi to sarum chhe, lakshmi bhi to sari che
jagave jya e lobh haiyamam, daata e to vale che
shakti bhi to sari chhe, baal bhi to sarum che
ghume jya e aham sat, daata e to vale che
kripa bhi to sari chhe, daya bhi to sari che
banave jo e pangalo, daata e to vale che
|