Hymn No. 1547 | Date: 21-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-21
1988-10-21
1988-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13036
રહે જ્યાં એક ત્યાં શાંતિ મળે, મળે જ્યાં બે તોફાન મચે
રહે જ્યાં એક ત્યાં શાંતિ મળે, મળે જ્યાં બે તોફાન મચે મળે જ્યાં બે ત્યાં વાત થાયે, બોલે જ્યાં અનેક ઘોંઘાટ થાયે રસ્તો એક તો મંઝિલ મળે, રસ્તા અનેક ત્યાં મુશ્કેલી વધે મળે જો એક મુક્તિ મળે, મળે જ્યાં બે ત્યાં સંસાર બને સોંપ્યું જ્યાં એક બધું મળે, મળે જ્યાં બંને ત્યાં ધન્ય બને શબ્દ એકની તો કિંમત વધે, કાઢે શબ્દ બે વિશ્વાસ ઘટે મળે જ્યાં બે ને બે, ઘણું કહે, બને જ્યાં એક સંપૂર્ણ બને એક, એક મળતાં અનેક બને, અનેકમાં પણ એક જ વસે એક તારે અનેક જીવે, અનેકમાં પણ એક જ વસે બની સંખ્યા એક એક મળીને, હર સંખ્યામાં તો એક છે સંખ્યા ભી જ્યાં લુપ્ત બને, શૂન્ય વિના કાંઈ ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe jya ek tya shanti male, male jya be tophana mache
male jya be tya vaat thaye, bole jya anek ghonghata thaye
rasto ek to manjhil male, rasta anek tya mushkeli vadhe
male jo ek mukti male, male jyum
byam sompyans badhu male, male jya spells Tyam dhanya bane
shabda Ekani to kimmat vadhe, kadhe shabda be vishvas Ghate
male jya be ne be, ghanu kahe, bane jya ek Sampurna bane
eka, ek malta anek bane, anekamam pan ek yes vase
ek taare anek jive , anekamam pan ek j vase
bani sankhya ek eka maline, haar sankhyamam to ek che
sankhya bhi jya lupta bane, shunya veena kai na rahe
|