BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1564 | Date: 02-Nov-1988
   Text Size Increase Font Decrease Font

ચડાવશે મનને તું ખૂબ, મન તારું દુશ્મન બનશે

  No Audio

Chadavshe Mannne Tu Khub, Mann Taru Dushman Banshe

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)


1988-11-02 1988-11-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13053 ચડાવશે મનને તું ખૂબ, મન તારું દુશ્મન બનશે ચડાવશે મનને તું ખૂબ, મન તારું દુશ્મન બનશે
ચંચળ તો છે એ ખૂબ, ચંચળ તો તને કરશે
બે દિવસની ચાંદની દેખાડી, ખૂબ અંધારે ઘુમાવશે
ક્ષણિક સુખ દેખાડી એ તો, દુઃખના દ્વારે પહોંચાડશે
સાચા ખોટાનું ભાન ભુલાવી, ખૂબ એ તો ભરમાવશે
વાહ વાહમાં અટવાવી એ તો, અહંને પોષી નાંખશે
ના રહે ખુદ સ્થિર એ તો, અસ્થિર તને કરી નાંખશે
ના પોષી શકીશ તું એને, એ તને તો થકવી નાંખશે
ના થાશે સવાર તું એના પર, તારા પર સવાર થઈ જાશે
Gujarati Bhajan no. 1564 by Satguru Devendra Ghia - Kaka
ચડાવશે મનને તું ખૂબ, મન તારું દુશ્મન બનશે
ચંચળ તો છે એ ખૂબ, ચંચળ તો તને કરશે
બે દિવસની ચાંદની દેખાડી, ખૂબ અંધારે ઘુમાવશે
ક્ષણિક સુખ દેખાડી એ તો, દુઃખના દ્વારે પહોંચાડશે
સાચા ખોટાનું ભાન ભુલાવી, ખૂબ એ તો ભરમાવશે
વાહ વાહમાં અટવાવી એ તો, અહંને પોષી નાંખશે
ના રહે ખુદ સ્થિર એ તો, અસ્થિર તને કરી નાંખશે
ના પોષી શકીશ તું એને, એ તને તો થકવી નાંખશે
ના થાશે સવાર તું એના પર, તારા પર સવાર થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
caḍāvaśē mananē tuṁ khūba, mana tāruṁ duśmana banaśē
caṁcala tō chē ē khūba, caṁcala tō tanē karaśē
bē divasanī cāṁdanī dēkhāḍī, khūba aṁdhārē ghumāvaśē
kṣaṇika sukha dēkhāḍī ē tō, duḥkhanā dvārē pahōṁcāḍaśē
sācā khōṭānuṁ bhāna bhulāvī, khūba ē tō bharamāvaśē
vāha vāhamāṁ aṭavāvī ē tō, ahaṁnē pōṣī nāṁkhaśē
nā rahē khuda sthira ē tō, asthira tanē karī nāṁkhaśē
nā pōṣī śakīśa tuṁ ēnē, ē tanē tō thakavī nāṁkhaśē
nā thāśē savāra tuṁ ēnā para, tārā para savāra thaī jāśē

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

You encourage your mind a lot, then the mind will become your enemy.

It is very fickle and will make you also very fickle.

By showing you the moon for two days, it will actually take you towards complete darkness.

By showing you transient happiness, it will actually drop you at the doorstep of unhappiness.

By misleading you about right and wrong, it will take you on a ride.

In a state of self praising, it will inflate you with tremendous ego.

It doesn’t remain steady and it will also make you unstable.

You will never be able to satisfy it, on the contrary, it will tire you up.

If you do not ride over it, then it will ride over you.

Kaka (Satguru Devendra Ghia) is explaining that human mind is like disorganised energy that wanders around making us not energetic but thoroughly tired. Kaka (Satguru Devendra Ghia) is urging us to become the master of our mind and not the servant of our mind. Domination over our mind is the first step towards our spiritual quest. Kaka (Satguru Devendra Ghia) is urging us to learn to harness the potential of mind without getting overwhelmed by it. Be aware of mind’s taking off and be conscious enough to bring it back.

First...15611562156315641565...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall