Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1573 | Date: 08-Nov-1988
નોરતાની રાતમાં ઝાંઝર તો `મા' ના રણકે છે, રણકે છે
Nōratānī rātamāṁ jhāṁjhara tō `mā' nā raṇakē chē, raṇakē chē

નવરાત્રિ (Navratri)

Hymn No. 1573 | Date: 08-Nov-1988

નોરતાની રાતમાં ઝાંઝર તો `મા' ના રણકે છે, રણકે છે

  No Audio

nōratānī rātamāṁ jhāṁjhara tō `mā' nā raṇakē chē, raṇakē chē

નવરાત્રિ (Navratri)

1988-11-08 1988-11-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13062 નોરતાની રાતમાં ઝાંઝર તો `મા' ના રણકે છે, રણકે છે નોરતાની રાતમાં ઝાંઝર તો `મા' ના રણકે છે, રણકે છે

ગલી ગલી ને, કુંજેકુંજમાં, રણકાર મીઠો એનો ગૂંજે છે

રણકારે રણકારે, તાર હૈયાના તો ઝણઝણે છે

રણકારે રણકારે, ઉમંગ હૈયામાં તો ઉમટે છે

વિશ્વ, સારામાં નરનારીના હૈયા, આનંદે તો છલકે છે

વાગતાં નિશાની તારી હાજરીની, નિશાની એમાં મળે છે

દેવને ભી દુર્લભ નોરતામાં માનવને સુલભ બને છે

કોઈને સંભળાય ઝીણા, કોઈને મોટા, ભાગ્ય જેવું જેનું જાગે છે

વરસે કૃપા `મા' ની જેના પર, ગુંજારવ મધુર એનો મળે છે

ગુંજારવે, ગુંજારવે સુખની છોળો તો ઊછળે છે
View Original Increase Font Decrease Font

નોરતાની રાતમાં ઝાંઝર તો `મા' ના રણકે છે, રણકે છે

ગલી ગલી ને, કુંજેકુંજમાં, રણકાર મીઠો એનો ગૂંજે છે

રણકારે રણકારે, તાર હૈયાના તો ઝણઝણે છે

રણકારે રણકારે, ઉમંગ હૈયામાં તો ઉમટે છે

વિશ્વ, સારામાં નરનારીના હૈયા, આનંદે તો છલકે છે

વાગતાં નિશાની તારી હાજરીની, નિશાની એમાં મળે છે

દેવને ભી દુર્લભ નોરતામાં માનવને સુલભ બને છે

કોઈને સંભળાય ઝીણા, કોઈને મોટા, ભાગ્ય જેવું જેનું જાગે છે

વરસે કૃપા `મા' ની જેના પર, ગુંજારવ મધુર એનો મળે છે

ગુંજારવે, ગુંજારવે સુખની છોળો તો ઊછળે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nōratānī rātamāṁ jhāṁjhara tō `mā' nā raṇakē chē, raṇakē chē

galī galī nē, kuṁjēkuṁjamāṁ, raṇakāra mīṭhō ēnō gūṁjē chē

raṇakārē raṇakārē, tāra haiyānā tō jhaṇajhaṇē chē

raṇakārē raṇakārē, umaṁga haiyāmāṁ tō umaṭē chē

viśva, sārāmāṁ naranārīnā haiyā, ānaṁdē tō chalakē chē

vāgatāṁ niśānī tārī hājarīnī, niśānī ēmāṁ malē chē

dēvanē bhī durlabha nōratāmāṁ mānavanē sulabha banē chē

kōīnē saṁbhalāya jhīṇā, kōīnē mōṭā, bhāgya jēvuṁ jēnuṁ jāgē chē

varasē kr̥pā `mā' nī jēnā para, guṁjārava madhura ēnō malē chē

guṁjāravē, guṁjāravē sukhanī chōlō tō ūchalē chē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is emoting…

In the night of Norta (festival of nine auspicious nights in the worship of Divine Mother), the anklet of Divine Mother is clinking.

In every street and in every corner, the sweet sound of Her anklet is echoing.

With this sound of clinking, the heart starts beating faster.

With every ring, joy is spreading in the heart.

The hearts of men and women in the whole world are overflowing with joy.

With the clinking indication of your presence, the sound of your presence is heard.

What is rare even for Gods, is easily accessible to men in the Norta.

Someone can hear it very faint, while someone can hear it very loud. Whatever is the fortune of whomsoever.

One who is blessed by Divine Mother’s grace is able to hear this sweet sound. With every clink sound, the ecstasy is just bouncing.
Scan Image

Gujarati Bhajan no. 1573 by Satguru Devendra Ghia - Kaka
First...157315741575...Last