BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1577 | Date: 16-Nov-1988
   Text Size Increase Font Decrease Font

ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું

  No Audio

Bhulje Badhu Tu, Bhulje Toh Jag Saru

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-11-16 1988-11-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13066 ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું
ના ભૂલજે રે જગમાં તું નામ તો `મા' નું
ભૂલજે આશા નિરાશા, તો જગમાં સારી
ના ભૂલજે જગમાં, છે માતા તો રક્ષણહારી
ભૂલજે જગમાં, સુખદુઃખ ને તૃષ્ણાઓ સારી
ના ભૂલજે જગમાં, છે `મા' તો કરુણાકારી
ભૂલજે જગમાં, વૈર, ક્રોધ ને ઇર્ષ્યાઓ સારી
ના ભૂલજે જગમાં, છે `મા' તો કલ્યાણકારી
ભૂલજે જગમાં, માયા તનની ને જગની સારી
ના ભૂલજે જગમાં, છે `મા' સદા હિતકારી
ભૂલજે જગમાં, બંધન સમયના તો સારા
ના ભૂલજે જગમાં, છે `મા' તો પરમ કૃપાળી
Gujarati Bhajan no. 1577 by Satguru Devendra Ghia - Kaka
ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું
ના ભૂલજે રે જગમાં તું નામ તો `મા' નું
ભૂલજે આશા નિરાશા, તો જગમાં સારી
ના ભૂલજે જગમાં, છે માતા તો રક્ષણહારી
ભૂલજે જગમાં, સુખદુઃખ ને તૃષ્ણાઓ સારી
ના ભૂલજે જગમાં, છે `મા' તો કરુણાકારી
ભૂલજે જગમાં, વૈર, ક્રોધ ને ઇર્ષ્યાઓ સારી
ના ભૂલજે જગમાં, છે `મા' તો કલ્યાણકારી
ભૂલજે જગમાં, માયા તનની ને જગની સારી
ના ભૂલજે જગમાં, છે `મા' સદા હિતકારી
ભૂલજે જગમાં, બંધન સમયના તો સારા
ના ભૂલજે જગમાં, છે `મા' તો પરમ કૃપાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhulaje badhu tum, bhulaje to jaag sarum
na bhulaje re jag maa tu naam to `ma 'num
bhulaje aash nirasha, to jag maa sari
na bhulaje jagamam, che maat to rakshanahari
bhulaje
na jagamhnam, sukhaduhkao, jagamhnam, sukhaduhkao, sukhaduhkao karunakari
bhulaje jagamam, vaira, krodh ne irshyao sari
na bhulaje jagamam, che `ma 'to kalyanakari
bhulaje jagamam, maya tanani ne jag ni sari
na bhulaje jagamam, chhe` ma' saad hitakari
bhulaje
band `ma 'to parama kripali

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

You can forget everything, you can forget about the whole world, but do not forget the Name of Divine Mother.

You can forget about hopes and despair, but do not forget that the Divine Mother is the Protector.

You can forget about the happiness and sadness, and also about your desires, but do not forget that the Divine Mother is an epitome of compassion.

You can forget about animosity, anger and also about your jealousy, but do not forget that the Divine Mother looks after everyone’s welfare .

You can forget about your attachment to your body and also towards the world, but do not forget that the Divine Mother is always your benefactor.

You can forget about your bondages of time in the world, but do not forget that the Divine Mother is ever so gracious.

First...15761577157815791580...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall