Hymn No. 1581 | Date: 19-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-19
1988-11-19
1988-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13070
આવી જગમાં, જાશે જો ખાલી હાથ
આવી જગમાં, જાશે જો ખાલી હાથ રે, તારો ફોગટ ફેરો રે, જગમાં તો નોંધાશે (2) ખાલી ના કીધો ભાર જીવનમાં, ભર્યો ભારોભાર - રે તારો... ન આવ્યા કોઈ સાથે, ન આવશે કોઈ સાથે, વેર ફોગટ ના બાંધજે - રે તારો પ્રગટે કદી હાસ્ય મુખ પર, કદી વેહશે તો અશ્રુધારા - રે તારો... કર્મો ના છૂટશે કર્મો કરજે, કરજે યાદ તો સદા પ્રભુને - રે તારો... કોણ હતું તારું, કોણ રહેશે તારું, મળ્યા મળ્યાના જુહાર - રે તારો... એકદિન છૂટશે તો તન તારું, ના છૂટશે જો તનની માયા - રે તારો... આવ્યા ગયાનો હિસાબ ના જડશે, ના ચૂકશે કર્તા હિસાબ તારો - રે તારો... ના કરવા જેવું રહેશે જો કરતા, કરવા જેવું ના કરશે જગમાં - રે તારો...
Satguru Shri Devendra Ghia (Kaka)
આવી જગમાં, જાશે જો ખાલી હાથ રે, તારો ફોગટ ફેરો રે, જગમાં તો નોંધાશે (2) ખાલી ના કીધો ભાર જીવનમાં, ભર્યો ભારોભાર - રે તારો... ન આવ્યા કોઈ સાથે, ન આવશે કોઈ સાથે, વેર ફોગટ ના બાંધજે - રે તારો પ્રગટે કદી હાસ્ય મુખ પર, કદી વેહશે તો અશ્રુધારા - રે તારો... કર્મો ના છૂટશે કર્મો કરજે, કરજે યાદ તો સદા પ્રભુને - રે તારો... કોણ હતું તારું, કોણ રહેશે તારું, મળ્યા મળ્યાના જુહાર - રે તારો... એકદિન છૂટશે તો તન તારું, ના છૂટશે જો તનની માયા - રે તારો... આવ્યા ગયાનો હિસાબ ના જડશે, ના ચૂકશે કર્તા હિસાબ તારો - રે તારો... ના કરવા જેવું રહેશે જો કરતા, કરવા જેવું ના કરશે જગમાં - રે તારો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi jagamam, jaashe jo khali haath
re, taaro phogat phero re, jag maa to nondhashe (2)
khali na kidho bhaar jivanamam, bharyo bharobhara - re taaro ...
na aavya koi sathe, na aavashe koi sathe, ver phogat na bandhaje - re taaro
pragate kadi hasya mukh para, kadi vehashe to ashrudhara - re taaro ...
karmo na chhutashe karmo karaje, karje yaad to saad prabhune - re taaro ...
kona hatu tarum, kona raheshe tarum, malya malyana juhara - re taaro .. .
ekadina chhutashe to tana Tarum, well chhutashe jo tanani maya - re taaro ...
aavya gayano hisaab na jadashe, na karta chukashe hisaab taaro - re taaro ...
na Karava jevu raheshe jo karata, Karava jevu na karshe jag maa - re taaro ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
After coming in this world, if you go back empty handed, O Human, then your birth is wasted and it will be noted.
You do not unload your previous load (karmas), and add some more. O Human, then your birth will be wasted and it will be noted.
No one has come with you and no one will go with you, still you create animosity, O Human, then your birth will be wasted and it will be noted.
Sometimes, there will be smile on the face and at times, tears will roll down. O Human, your birth will be wasted and it will be noted.
Karmas will never leave you, do the actions, but always remember God. O Human, otherwise, your birth will be wasted and it will be noted.
Who was actually your's and who will remain your's, it is just fate. O Human, your birth will be wasted and it will be noted.
One day your body will desert you, still your attachment to the body doesn’t fade away. O Human, your birth will be wasted and it will be noted.
The account of your going and coming (death and birth) cannot be found, but the doer will not forget your account. O Human, your birth will be wasted and it will be noted.
When you continue to do what is not supposed to be done and not do what needs to be done, O Human, your birth will be wasted and it will be noted.
Kaka (Satguru Devendra Ghia) is very beautifully explaining that the purpose of human birth on this earth is to connect with the Supreme. Unfortunately, we waste our precious human birth in performing karmas that disconnect us from the Divine, in nourishing relationships that are not going to last, or in journey of ups and downs of emotions, or in attraction of this mortal body, or in creating meaningless animosity. Thus, we are wasting our precious human birth and it will be noted in our book of accounts with God.
|