BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1583 | Date: 23-Nov-1988
   Text Size Increase Font Decrease Font

દૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથી

  Audio

Door Nathi Tu Jagthi Re Madi , Door Nathi Tu Marathi

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-11-23 1988-11-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13072 દૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથી દૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથી
રાખે છે દૂર સદા મને માયા તારી તો તારાથી
છે થોડી દૂરી રે તુજથી, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી દે દૂરીને દૂર હવે તો માડી, રહે ના દૂર તું મારાથી - રાખે...
સાલે છે દૂરી ખૂબ હૈયામાં, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી કૃપા રાખ દૂરીને તો દૂર, ના રહે દૂર તું મારાથી - રાખે...
નથી દૂર તું જ્યાં મુજથી, રાખું ના શરમ હવે તારાથી - રાખે...
રાખીશ ના છૂપી વાત હૈયાની, હવે તો તારાથી - રાખે...
જગ ભી તારું, હું ભી તારો, રાખજે દૂર મને તારી માયાથી - રાખે...
કદમ કદમ પર આશ જગાવી, દર્શનથી છૂપી રહે ના તું મારાથી - રાખે...
https://www.youtube.com/watch?v=dDYw_Q6VMfE
Gujarati Bhajan no. 1583 by Satguru Devendra Ghia - Kaka
દૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથી
રાખે છે દૂર સદા મને માયા તારી તો તારાથી
છે થોડી દૂરી રે તુજથી, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી દે દૂરીને દૂર હવે તો માડી, રહે ના દૂર તું મારાથી - રાખે...
સાલે છે દૂરી ખૂબ હૈયામાં, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી કૃપા રાખ દૂરીને તો દૂર, ના રહે દૂર તું મારાથી - રાખે...
નથી દૂર તું જ્યાં મુજથી, રાખું ના શરમ હવે તારાથી - રાખે...
રાખીશ ના છૂપી વાત હૈયાની, હવે તો તારાથી - રાખે...
જગ ભી તારું, હું ભી તારો, રાખજે દૂર મને તારી માયાથી - રાખે...
કદમ કદમ પર આશ જગાવી, દર્શનથી છૂપી રહે ના તું મારાથી - રાખે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dūra nathī tuṁ jagathī rē māḍī, dūra nathī tuṁ mārāthī
rākhē chē dūra sadā manē māyā tārī tō tārāthī
chē thōḍī dūrī rē tujathī, sahana havē ē tō thātī nathī - rākhē...
karī dē dūrīnē dūra havē tō māḍī, rahē nā dūra tuṁ mārāthī - rākhē...
sālē chē dūrī khūba haiyāmāṁ, sahana havē ē tō thātī nathī - rākhē...
karī kr̥pā rākha dūrīnē tō dūra, nā rahē dūra tuṁ mārāthī - rākhē...
nathī dūra tuṁ jyāṁ mujathī, rākhuṁ nā śarama havē tārāthī - rākhē...
rākhīśa nā chūpī vāta haiyānī, havē tō tārāthī - rākhē...
jaga bhī tāruṁ, huṁ bhī tārō, rākhajē dūra manē tārī māyāthī - rākhē...
kadama kadama para āśa jagāvī, darśanathī chūpī rahē nā tuṁ mārāthī - rākhē...

Explanation in English
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…

You are not far away from this world, O Divine Mother, and you are not far away from me.
Only this illusion of Your’s keeps me away from You.

There is little distance from you, but it is not bearable anymore.
Only this illusion of Your’s keeps me away from You.

Please remove this distance now, O Divine Mother, please do not stay away from me.

This distance is deeply felt in the heart, it is not bearable anymore.
Only this illusion of Your’s keeps me away from You.

By Your grace, please remove the distance, O Divine Mother, now please do not stay away from me.

When You are not far from me, then I do not feel shy with You anymore.

I will not hide anything in my heart from You, O Divine Mother, please just keep me away from illusion.

With every step, You have given hope, O Divine Mother, now please do not keep me away from Your vision.

દૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથીદૂર નથી તું જગથી રે માડી, દૂર નથી તું મારાથી
રાખે છે દૂર સદા મને માયા તારી તો તારાથી
છે થોડી દૂરી રે તુજથી, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી દે દૂરીને દૂર હવે તો માડી, રહે ના દૂર તું મારાથી - રાખે...
સાલે છે દૂરી ખૂબ હૈયામાં, સહન હવે એ તો થાતી નથી - રાખે...
કરી કૃપા રાખ દૂરીને તો દૂર, ના રહે દૂર તું મારાથી - રાખે...
નથી દૂર તું જ્યાં મુજથી, રાખું ના શરમ હવે તારાથી - રાખે...
રાખીશ ના છૂપી વાત હૈયાની, હવે તો તારાથી - રાખે...
જગ ભી તારું, હું ભી તારો, રાખજે દૂર મને તારી માયાથી - રાખે...
કદમ કદમ પર આશ જગાવી, દર્શનથી છૂપી રહે ના તું મારાથી - રાખે...
1988-11-23https://i.ytimg.com/vi/dDYw_Q6VMfE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=dDYw_Q6VMfE
First...15811582158315841585...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall