Hymn No. 1602 | Date: 12-Dec-1988
|
|
Text Size |
 |
 |
જેના નયનોમાંથી સદા નિર્મળ ભાવો વહે રેજેના નયનોમાંથી સદા નિર્મળ ભાવો વહે રે
નમું નમું એવા સદ્ગુરુ શ્રી બાબાજી બળવંતને
જેના પગલે પગલે તો ધરતી તો પાવન બને - નમું...
જેના અંગે અંગમાંથી તો સદા ચેતન ઝરે - નમું...
જેની વાણીએ વાણીએ તો વેદ વસે - નમું...
જેની કૃપામાં તો સદા શક્તિનો ધોધ રહે - નમું...
જેની દૃષ્ટિમાં તો ત્રણે કાળ વિરમે - નમું...
જેનું દર્શન તો, હૈયું સદા પવિત્ર કરે - નમું...
જે તો સદાએ શિષ્યના કલ્યાણમાં રત રહે - નમું...
જેના અંતરમાં તો સદા ભક્ત રહે - નમું...
જે સદા અમર અને શક્તિશાળી છે - નમું...
જેની યાદે યાદે, દર્શન કાજે હૈયું તલસે - નમું...1988-12-12https://i.ytimg.com/vi/XDEJFsdqlo4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=XDEJFsdqlo4