Hymn No. 1635 | Date: 07-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-07
1989-01-07
1989-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13124
અપ્રાપ્યને પણ પ્રાપ્ય બનાવે, ઊતરે કૃપા જો માતાની
અપ્રાપ્યને પણ પ્રાપ્ય બનાવે, ઊતરે કૃપા જો માતાની અશક્યને પણ શક્ય બનાવે, ચાલે સત્તા તો માતાની રાતદિન વીતે ન ક્ષણ એવી, માતાની કૃપા વિનાની ધડકતા હૈયાની ધડકનમાં, રહે સદા એ તો સમાવાની દેખાયે ના દેખાયે ભલે, જગની રક્ષણ સદા કરવાની શરણે આવ્યા જે જે એનાં, લાજ તો નથી એની જવાની સંતોષીને તો સરળ બને, વિકારોથી નથી પાસે આવવાની શાન છે એની તો ન્યારી, સમજનારાને એ સમજાવાની નાનું મોટું નથી એની પાસે, સહુની માત તો એ રહેવાની ભાવે ભાવે બદલાયે, સ્થિર જોવા કર કોશિશ, ભાવ સ્થિર રાખવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aprapyane pan prapya banave, utare kripa jo matani
ashakyane pan shakya banave, chale satta to matani
ratadina vite na kshana evi, matani kripa vinani
dhadakata haiyani dhadakanamam, rahe sadaana e to samavani
dekhaye
sharia , laaj to nathi eni javani
santoshine to sarala bane, vikarothi nathi paase avavani
shaan che eni to nyari, samajanarane e samajavani
nanum motum nathi eni pase, sahuni maat to e rahevani
bhave bhave badalaye, sthava sthir jova khani khani sthir jova
|
|