Hymn No. 1642 | Date: 12-Jan-1989
|
|
Text Size |
 |
 |
થાશે ના કર્મો નિર્મળતાથી રે, હશે બંધાયા હાથ જો વિકારોથી
Thashe Na Karmo Nirmadtathi Re, Hashe Bandhaya Hath Jo Vikarothi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-01-12
1989-01-12
1989-01-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13131
થાશે ના કર્મો નિર્મળતાથી રે, હશે બંધાયા હાથ જો વિકારોથી
થાશે ના કર્મો નિર્મળતાથી રે, હશે બંધાયા હાથ જો વિકારોથી લાખ યત્નોએ, ના હટે વિકારો, ના થાજે હતાશ તું હૈયેથી રાખ યાદ હૈયે સદા તૂટે કાળમીંઢ પથ્થર ભી જળધારાથી કરે પવન ભી બિસ્માર રે, હાલત તો કંઈક મહેલોની ઊઠશે તોફાન વિકારોના હૈયામાં, કરશે હાલત બિસ્માર હૈયાની પાણી પહેલાં પાળ બાંધી લે, છે જરૂર તો આ સમજદારીની ના રહેઠાણ છે જગમાં સાચું, સાચું છે તો જગમાંથી વિદાય લેવાની ભાર લઈ જાશે તું કેટલે, છે શી જરૂર, ભાર એ ઉઠાવવાની ના છૂટે એ આસાનીથી, માંગે એ તો સમર્થ પુરુષાર્થની ધીરે ધીરે બનીને નિર્મળ, કર કર્મો તું નિર્મળતાથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thashe na karmo nirmalatathi re, hashe bandhaya haath jo vikarothi
lakh yatnoe, na hate vikaro, na thaje hataash tu haiyethi
rakha yaad haiye saad tute kalamindha paththara bhi jaladharathi
kare vamamheyata
halmara kamhe, to karasai kamhe, to helata, to helas haiyani
pani pahelam pal bandhi le, che jarur to a samajadarini
na rahethana che jag maa sachum, saachu che to jagamanthi vidaya levani
bhaar lai jaashe tu ketale, che shi jarura, bhaar e uthavavani dhire bani ne
na chhute e asarthani, dhire bani ne
e toire samire nirmala, kara karmo tu nirmalatathi
|