Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1643 | Date: 12-Jan-1989
રડતાં રડતાં રાત ન વીતી, દુઃખે ન વીત્યા દિન
Raḍatāṁ raḍatāṁ rāta na vītī, duḥkhē na vītyā dina

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1643 | Date: 12-Jan-1989

રડતાં રડતાં રાત ન વીતી, દુઃખે ન વીત્યા દિન

  No Audio

raḍatāṁ raḍatāṁ rāta na vītī, duḥkhē na vītyā dina

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-01-12 1989-01-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13132 રડતાં રડતાં રાત ન વીતી, દુઃખે ન વીત્યા દિન રડતાં રડતાં રાત ન વીતી, દુઃખે ન વીત્યા દિન

બને છે મુશ્કેલ માડી, ચિત્ત થાવું તુજમાં તો લીન

સહુ સહુની ફિકરમાં મસ્ત રહે, રહે પોતપોતામાં તલ્લીન

મસ્તક સહુના ઝૂકે તુજ ચરણમાં, શું દાતા કે દીન

ક્ષણભર આનંદ મળે જગમાં, બને પાછા સહુ ગમગીન

ભાગ્યશાળીના પણ ભાગ્ય બદલાયે, બને એ ભાગ્યહીન

કુરૂપતા સુંદરતામાં જાગે, આથમે જ્યાં એ દિન

સમજવું તો કોને સાચું, ના સ્થિર કંઈ ચિરકાલીન

જ્યાં સાચું છે ત્યાં મન ન પહોંચે, રહે માયામાં તલ્લીન

થાયે બેડો પાર આ જગમાં, બને જો એ પ્રભુમાં લીન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raḍatāṁ raḍatāṁ rāta na vītī, duḥkhē na vītyā dina

banē chē muśkēla māḍī, citta thāvuṁ tujamāṁ tō līna

sahu sahunī phikaramāṁ masta rahē, rahē pōtapōtāmāṁ tallīna

mastaka sahunā jhūkē tuja caraṇamāṁ, śuṁ dātā kē dīna

kṣaṇabhara ānaṁda malē jagamāṁ, banē pāchā sahu gamagīna

bhāgyaśālīnā paṇa bhāgya badalāyē, banē ē bhāgyahīna

kurūpatā suṁdaratāmāṁ jāgē, āthamē jyāṁ ē dina

samajavuṁ tō kōnē sācuṁ, nā sthira kaṁī cirakālīna

jyāṁ sācuṁ chē tyāṁ mana na pahōṁcē, rahē māyāmāṁ tallīna

thāyē bēḍō pāra ā jagamāṁ, banē jō ē prabhumāṁ līna
Scan Image

Gujarati Bhajan no. 1643 by Satguru Devendra Ghia - Kaka
First...164216431644...Last