Hymn No. 1644 | Date: 13-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-13
1989-01-13
1989-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13133
કોઈ આવે, કોઈ જાયે
કોઈ આવે, કોઈ જાયે જનમ જનમનો સાથ, ના કોઈ નિભાવે (2) પ્રિત જાગે, પ્રિત જાગે ક્ષણ બે ક્ષણની વર્ષોની, જનમ જનમ પ્રિત ના કોઈ નિભાવે સંગ પામે, સંગ પામે ક્ષણ બે ક્ષણની વર્ષોની, જનમ જનમનો સંગ ના કોઈ નિભાવે કામ લાગે, કામ લાગે ક્ષણ બે ક્ષણ વર્ષો, જનમ જનમ ના કોઈ કામ લાગે યાદ આવે, યાદ આવે, ક્ષણ બે ક્ષણ વર્ષો, જનમ જનમ ના કોઈ યાદ આવે વૈર જાગે, વેર જાગે પલભરમાં એ જાગે, હૈયેથી જલદી, ના એ વિસરાયે સુખ પામે, સુખ પામે ક્ષણ બે ક્ષણ વર્ષો, જનમ જનમ ના કોઈ સુખ પામે તન આવે, તન આવે મરણ સુધી તન આવે, જનમ જનમ ના એ સાથે આવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi ave, koi jaaye
janam janamano satha, na koi nibhave (2)
preet chage, preet chage
kshana be kshanani varshoni, janam janama preet na koi nibhave
sang pame, sang paame
kshana be kshanani varshoni, janam janamano nibage sibave
, kaam laage
kshana be kshana varsho, janam janama na koi kaam laage
yaad ave, yaad ave,
kshana be kshana varsho, janam janama na koi yaad aave
vair hunt, ver hunt
palabharamam e hunt, haiyethi jaladi,
naha visaraye sukaraye
kshana be kshana varsho, janam janama na koi sukh paame
tana ave, tana aave
marana sudhi tana ave, janam janama na e saathe aave
|