Hymn No. 1649 | Date: 14-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-14
1989-01-14
1989-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13138
રહેશે દોર છૂટા, હૈયે જ્યાં છૂટા બંધાશે ના દોર તો પ્રભુના
રહેશે દોર છૂટા, હૈયે જ્યાં છૂટા બંધાશે ના દોર તો પ્રભુના તૂટે દોર હૈયે જ્યાં માયાના, બંધાશે દોર ત્યાં તો પ્રભુના હશે દોર પ્રેમના જો સાચા, બંધાશે પગ ત્યાં તો પ્રભુના દોરે ભક્તિના ખેંચાઈ, અવનિ પર પડયા પગ તો પ્રભુના પ્રેમે બની વિવશ, ધરતી પર રહ્યા પડતા પગ તો પ્રભુના વિંટાશે દોર હૈયે વિકારના, ના બંધાશે પગ તો પ્રભુના બંધાશે દોર, ભક્તિના પ્રેમના સાથે, આવશે ખેંચાઈ પગ પ્રભુના રાધા ને ગોપીઓના પ્રેમે તો, નાચી ઊઠયા હતા પગ પ્રભુના દોર રૂપનો ખેંચે માનવ હૈયાને, પ્રેમનો દોર ખેંચે પગ પ્રભુના ના દેખાયે પગ પ્રભુના, ના દેખાયે દોર પ્રેમના, બાંધે તોયે પગ પ્રભુના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raheshe dora chhuta, haiye jya chhuta bandhashe na dora to prabhu na
tute dora haiye jya mayana, bandhashe dora tya to prabhu na
hashe dora prem na jo sacha, bandhashe pag tya to prabhu na
dore bhakti na dh prabani vasha, avani paar padhuna
pasha rahya padata pag to prabhu na
vintashe dora haiye vikarana, na bandhashe pag to prabhu na
bandhashe dora, bhakti na prem na sathe, aavashe khenchai pag prabhu na
radha ne gopiona preme to, nachi uthaya hata pag paga prabhu na
dora man rupano hora khenche. na prabhu na dora deava
hora khenche pag prabhuna, na dekhaye dora premana, bandhe toye pag prabhu na
|
|