Hymn No. 1661 | Date: 20-Jan-1989
|
|
Text Size |
 |
 |
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
Chtki Jaay Na, Jaje Re Madi, Mara Mandani Toh Chavi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-01-20
1989-01-20
1989-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13150
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી દે છે રે એ તો સાચા નિર્ણયો, મારા રે ભુલાવી ચડાવું એને પૂરી રે જ્યાં, ઉતારી દે માયા એને રે માડી કરતા કોશિશો, બને એ અક્કડ, ફરી પાછા એ છટકવાની ખેંચાઈ ખેંચાઈ કરે તાણ તો ઊભી, તણાઈ એ છટકવાની વીંટાળી જ્યાં ચાલે સરખી થોડી, પાછી એવી ને એવી રહેવાની ક્યારે એ અટકે, ક્યારે એ છટકે, ના સમજ એની તો પડવાની ફરતા ના અટકે, ખેંચતા એ ખેંચે, ખેંચાઈ ક્યાં એ તો જવાની ઘડી ઘડી ચડાવું, ઘડી ઘડી ઊતરે, સદા એ તો થકવવાની ચાલે જ્યાં સીધી, થોડી મહેનતે, કામ ઝાઝું એ કરવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhataki jaay na, joje re maadi, maara manadanni to chavi
de che re e to saacha nirnayo, maara re bhulavi
chadavum ene puri re jyam, utari de maya ene re maadi
karta koshisho, bane e akkada, phari pachha e chhatakavani
khenchai khenchai to ubhi, tanai e chhatakavani
vintali jya chale sarakhi thodi, paachhi evi ne evi rahevani
kyare e atake, kyare e chhatake, na samaja eni to padavani
pharata na atake, khenchata e khenche, khenchai kya e to
javani ghadi ghadi, ghadi ghadi ghadi , saad e to thakavavani
chale jya sidhi, thodi mahenate, kaam jajum e karvani
|