Hymn No. 1668 | Date: 23-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-23
1989-01-23
1989-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13157
છે જગની રખવાળી રે, તું તો માતા
છે જગની રખવાળી રે, તું તો માતા તારા રખવાળામાં તો, મને રે વિશ્વાસ છે નવ માસ ગર્ભમાં, હતું ના કોઈ જ્યાં લીધી ત્યારે ત્યાં, તો તેં સંભાળ રે - તારા... ધાર્યું મારું જગમાં થાયે કે ના થાયે તારા રખવાળામાં ફરક ના પડી જાય રે - તારા... નથી યાદ તો અમારો હિસાબ જરાય વેળા વેળા પર, તું બધું ચૂક્તે કરતી જાય રે - તારા... લઈએ શ્વાસ અંદર બહાર એ નીકળી જાય પળની એ પળમાં પણ, રખવાળું તારું ત્યાં થાય રે - તારા... શાંતિ, અશાંતિની લઉં નીંદર રાતે સદાય તારો અદીઠ હાથ રક્ષણ કરતો જાય રે - તારા... ઘડું મૂર્તિ તારી કલ્પનાથી મનમાં તો સદાય હશે એથીયે તું તો સુંદર, છે કલ્પનાની બહાર રે - તારા...
https://www.youtube.com/watch?v=ZRFFE9ryql8
Satguru Shri Devendra Ghia (Kaka)
છે જગની રખવાળી રે, તું તો માતા તારા રખવાળામાં તો, મને રે વિશ્વાસ છે નવ માસ ગર્ભમાં, હતું ના કોઈ જ્યાં લીધી ત્યારે ત્યાં, તો તેં સંભાળ રે - તારા... ધાર્યું મારું જગમાં થાયે કે ના થાયે તારા રખવાળામાં ફરક ના પડી જાય રે - તારા... નથી યાદ તો અમારો હિસાબ જરાય વેળા વેળા પર, તું બધું ચૂક્તે કરતી જાય રે - તારા... લઈએ શ્વાસ અંદર બહાર એ નીકળી જાય પળની એ પળમાં પણ, રખવાળું તારું ત્યાં થાય રે - તારા... શાંતિ, અશાંતિની લઉં નીંદર રાતે સદાય તારો અદીઠ હાથ રક્ષણ કરતો જાય રે - તારા... ઘડું મૂર્તિ તારી કલ્પનાથી મનમાં તો સદાય હશે એથીયે તું તો સુંદર, છે કલ્પનાની બહાર રે - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag ni rakhavali re, tu to maat
taara rakhavalamam to, mane re vishvas che
nav masa garbhamam, hatu na koi jya
lidhi tyare tyam, to te sambhala re - taara ...
dharyu maaru jag maa thaye ke na thaye
taara jarakhavalamam pha na thaye taara rakhavalamam re - taara ...
nathi yaad to amaro hisaab jaraya vela
vela para, tu badhu chukte karti jaay re - taara ...
laie shvas andara bahaar e nikali jaay
palani e palamam pana, rakhavalum taaru tya thaay re - taara ...
shanti , ashantini lau nindar rate sadaay
taaro aditha haath rakshan karto jaay re - taara ...
ghadum murti taari kalpanathi mann maa to sadaay
hashe ethiye tu to sundara, che kalpanani bahaar re - taara ...
|
|