Hymn No. 1675 | Date: 27-Jan-1989
|
|
Text Size |
 |
 |
ન ચિત્તમાં, ન મનમાં, ત્યાં તું તો આવી જાય
Na Chittma, Na Mannma, Tya Tu Toh Aavi Jaay
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-01-27
1989-01-27
1989-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13164
ન ચિત્તમાં, ન મનમાં, ત્યાં તું તો આવી જાય
ન ચિત્તમાં, ન મનમાં, ત્યાં તું તો આવી જાય રે માડી, આ તો ના સમજાય (2) ધાર્યું બધું રહી જાય, અણધાર્યું તું કરતી જાય - રે માડી... કદી પાસે તો કદી દૂર, તું તો ચાલી જાય - રે માડી... કદી પળભરમાં સમજાવે, તને સમજતાં આયખું વીતી જાય - રે માડી... કદી બને તું પ્રેમાળ, તો કદી વિકરાળ બની જાય - રે માડી... કદી દુઃખે, કદી સુખે તો તું નવરાવતી જાય - રે માડી મારું મારું કરી, કરીએ ભેગું, ક્યારે તો એ ઢોળાઈ જાય - રે માડી... કદી રડાવે તો કદી તું હસાવી જાય - રે માડી... અદીઠ હાથ તો તારા, તું કૃપા વરસાવી જાય - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na chittamam, na manamam, tya tu to aavi jaay
re maadi, a to na samjaay (2)
dharyu badhu rahi jaya, anadharyum tu karti jaay - re maadi ...
kadi paase to kadi dura, tu to chali jaay - re madi. ..
kadi palabharamam samajave, taane samajatam ayakhum viti jaay - re maadi ...
kadi bane tu premala, to kadi vikarala bani jaay - re maadi ...
kadi duhkhe, kadi sukhe to tu navaravati jaay - re maadi
maaru marum kari, karie bhegum, kyare to e dholai jaay - re maadi ...
kadi radave to kadi tu hasavi jaay - re maadi ...
aditha haath to tara, tu kripa varasavi jaay - re maadi ...
|